Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026

Breaking news

5,312 stories

પાટણ નગરપાલિકામાં પ્રથમવાર ઓબીસી સામાન્ય પરિવારની મહિલા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળની વરણી

પાટણ નગરપાલિકામાં ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત રાવળ સમાજના સામાન્ય પરિવારની ઓબીસી મહિલા ચંદ્રિકાબેન રાવળની નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને લઈને ભાજપ કાર્યકરો તેમજ રાવળ સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી. નગરપાલિકાની નવી બોડીમાં ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ…

· 2 min read

રાજપીપલા નગરપાલિકામાં નવી ટીમને જવાબદારી, શહેર વિકાસ માટે નવી આશાઓ

રાજપીપલા નગરપાલિકામાં નવી નિમણૂકો જાહેર થતા શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નગરપાલિકા પ્રમુખ તરીકે શિવાનીબેન મહેતા, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષભાઈ (રાહુલ) વસાવા, કારોબારી ચેરમેન તરીકે કુલદીપસિંહ ગોહિલ, પ્રક્ષનેતા તરીકે પ્રગ્નેશભાઈ રામી તેમજ દંડક તરીકે અમિતભાઈ સોલંકીની…

· 1 min read

સુરતના ડુંગરા ગામમાં ધર્માંતરણના આરોપો બાદ વિરોધ તેજ, ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠાવી છે.…

· 2 min read

ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર, દિલ્હી રમખાણ કેસમાં કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હીના 2020ના રમખાણો સંબંધિત UAPA કેસમાં જેલમાં બંધ આરોપી ઉમર ખાલિદને કોર્ટે વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. ખાલિદે પોતાના કાકાના ચાળીસમાના કાર્યક્રમ અને માતાની સારવારનો હવાલો આપીને 15 દિવસની રાહત માગી હતી, પરંતુ કોર્ટે આ દલીલોને અસ્વીકાર કરી છે.…

· 3 min read

પંજાબી સિંગર ઇન્દર કૌરની હત્યા : અપહરણ બાદ નહેરમાંથી લાશ મળી, કેનેડા ભાગ્યો આરોપી

પંજાબમાંથી એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પંજાબી ગાયિકા ઇન્દર કૌર (ઉર્ફે યશઇન્દર કૌર, ઉંમર 29 વર્ષ)ની હત્યા કરવામાં આવી છે. સોમવારે સવારે તેની લાશ નહેરમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ગાયિકાનું લગભગ 6…

· 2 min read

ભારતીય નૌકાદળને મળશે 6 અદ્યતન સબમરીન, ₹70,000 કરોડની સૌથી મોટી ડીલ તૈયાર

ભારત સરકાર સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધી રહી છે. રિપોર્ટ મુજબ, ભારતીય નૌકાદળ માટે પ્રોજેક્ટ-75 ઈન્ડિયા હેઠળ 6 આધુનિક સબમરીન ખરીદવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે, જેને સપ્ટેમ્બર સુધી…

· 2 min read

મિડલ-ઈસ્ટ તણાવ વચ્ચે ભારતના 5 મોટા પગલાં : લોકડાઉન નહીં, પણ ઇંધણ બચાવવાનો માસ્ટર પ્લાન

મિડલ-ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુજ દરિયાઈ માર્ગ પર પડેલા પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર પડી રહી છે. આ વચ્ચે પીએમ મોદી એ 10 મેના રોજ…

· 4 min read

ફાલ્ટા પેટાચૂંટણી પહેલા TMCને ઝટકો : ઉમેદવાર જહાંગીર ખાને ઉમેદવારી પાછી ખેંચી

પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી પુનઃચૂંટણી પહેલાં Trinamool Congress (TMC)ને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાનએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફાલ્ટા વિસ્તાર અભિષેક બેનર્જી ના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે, જેને લાંબા…

· 2 min read

કેલિફોર્નિયામાં મસ્જિદ બહાર ગોળીબાર : 3નાં મોત, હુમલાખોરોએ આત્મહત્યા કરી; ‘હેટ ક્રાઇમ’ એંગલથી તપાસ

અમેરિકાના કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં ઇસ્લામિક સેન્ટર ઑફ સીન ડિએગોની  બહાર થયેલા હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે. પોલીસ અનુસાર, આ હુમલો બે યુવાન હથિયારધારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમની ઉંમર 17 અને 19 વર્ષ…

· 2 min read

અદાણી જૂથને મોટી રાહત : અમેરિકાએ તમામ કેસ પાછા ખેંચ્યા, DoJ દ્વારા કાયમી બંધ

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના U.S. Department of Justice (DoJ) એ તેમના વિરુદ્ધ ચાલતા તમામ ક્રિમિનલ કેસો પરથી પીછેહઠ કરી છે અને મામલાઓને કાયમી રીતે બંધ કરી દીધા…

· 3 min read