અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
ગુજરાતમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિખિલ ચાવડા નામના એક યુવાનની સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ અને બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ સામગ્રી પોસ્ટ કરવા બદલ ધરપકડ ...
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
નર્મદા જિલ્લાના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ પૂર્વે કુકરદા ગ્રામ પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. 'આપ' ના જિલ્લા ઉપપ્રમુખ દેવાભાઈ ?...
સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ વચ્ચે હવે હવાલા કાંડનો મોટો ખુલાસો થયો છે. સુરત અને ગોધરામાં હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાને આધારે પોલીસ અને ?...
નર્મદા જિલ્લામાં ભાજપની લહેર : ગામે ગામ જનસમર્થનનો જ્વાર, “સૌનો સાથ, સૌનો વિકાસ”ને મળી રહ્યો ભારે પ્રતિસાદ
આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને ગામે ગામથી જંગી જનસમર્...
પહલગામ આતંકી હુમલાની વરસી પર PM મોદીની શ્રદ્ધાંજલિ, કહ્યું- “ભારત આતંકવાદ સામે ક્યારેય ઝૂકશે નહીં”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ આતંકી હુમલાની વરસી પર હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશ આ ભયાનક હુમલાના પીડિત?...
US ટેરિફ રિફંડ મામલે મોટી રાહત : ભારતને US પાસેથી ટ્રમ્પ ટેરિફના રિફંડ પેટે રૂ. ૧ લાખ કરોડ મળવાની સંભાવના
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ સંબંધોમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાની કોર્ટ દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા દંડાત્મક ટેરિફને ગેરકાયદ?...
ગુજરાત ATSનું મોટું ઓપરેશન : સિદ્ધપુર અને મુંબઈથી બે આતંકી ઝડપાયા, બોમ્બ બનાવવાની તૈયારીનો પર્દાફાશ
ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા પ્રાપ્ત કરતાં ગુજરાત ATSએ એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સિદ્ધપુર અને મુંબઈમાંથી બે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા યુવકોની ?...
સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુ
ગોહિલવાડની ભૂમિમા કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં રહ્યાં છે. સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય ?...
ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો
સિહોર તાલુકાના ઈશ્વરિયા પાસે ખાણમાં પાણીમાં ડૂબતાં આંબલા ગામના ગુમ થયેલ થયેલ યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળી આવ્યો છે. સિહોર તાલુકા વહીવટી તંત્ર અને ભાવનગર આપાતકાલીન ટુકડી દ્વારા બે દિવસ દર?...
નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્?...