Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Breaking news

5,314 stories

11 મેએ ગુજરાતની મુલાકાતે વડા પ્રધાન મોદી, ગાંધીનગર-વડોદરાની મુલાકાત લેશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડોદરામાં ‘સરદાર ધામ હોસ્ટેલ’નું લોકાર્પણ: વડોદરા મુલાકાત દરમિયાન વડા પ્રધાન વાઘોડિયા રોડ,…

· 2 min read

નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: રાજપીપળા નગરપાલિકા હવે ‘કોંગ્રેસ મુક્ત’

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ભવ્ય વિજય મેળવ્યો છે. આ જીત સાથે જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુખ્ય અંશો: રાજપીપળા નગરપાલિકા: ભાજપે અહીં ઐતિહાસિક જીત નોંધાવી છે. કુલ ૨૮…

· 2 min read

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણ તેજ : જિજ્ઞેશ મેવાણી પર ટિકિટ વહેંચણીને લઈને ગંભીર આરોપો, રાજીનામાની માંગ

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ તેજ બન્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પાર્ટીના નેતાઓ વચ્ચે તણાવ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે આક્ષેપ કર્યો છે કે પક્ષની હાર માટે સીધા રીતે…

· 2 min read

સબરીમાલા વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી : સમાજ સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ચેડાં ન કરી શકાય

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી શબરીમાલા મંદિર કેસની સુનાવણી દરમિયાન અદાલતે ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંતુલન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે પૂછ્યું કે કોઈ બિન-શ્રદ્ધાળુ વ્યક્તિ માત્ર “સમાજ સુધાર”ના નામે સબરીમાલા વિવાદમાં પ્રવેશનો અધિકાર કેવી રીતે માંગી શકે? અદાલતે…

· 2 min read

થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ

સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે. આ ચુકાદો સમાજમાં આવા ગુનાઓ સામે કડક સંદેશ…

· 2 min read

ઝઘડિયા GIDC વિવાદ : ચૈતર વસાવા વિરુદ્ધ 3 FIR, યુવકને લાફો મારવાનો આરોપ

ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બનેલી ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ત્રણ અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુખ્ય આક્ષેપ એ છે કે ધારાસભ્યએ એક યુવક સાથે બોલાચાલી દરમિયાન તેને…

· 2 min read

સુરતમાં માસૂમ સાથે છેડતી : અમરોલીમાં 56 વર્ષીય આરોપીની ધરપકડ, ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કર્યો વિરોધ

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ ઘટનામાં પોલીસે 56 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.…

· 2 min read

ગાઝામાં ઇઝરાયેલી એરસ્ટ્રાઈક : ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીએ હમાસ ઇન્ટેલિજન્સ ઓપરેશન હેડ ઇયાદ અલ-શામ્બારીને ઠાર કર્યો

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે Israel Defense Forces (IDF)એ મોટી કાર્યવાહી કરતા હમાસ ના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગના ઑપરેશન હેડ ઇયાદ અહેમદ અબ્દ અલ-રહેમાન શામ્બારીને ઠાર કર્યો હોવાનું જણાવ્યું છે. ઇઝરાયેલી સૈન્યના જણાવ્યા અનુસાર, ઇયાદ અલ-શામ્બારી 7 ઑક્ટોબર 2023ના ઇઝરાયેલ પર…

· 2 min read

1st મે ના દિવસે ઓટીટી પર થશે જબરદસ્ત ધમાકો, એક જ દિવસે પાંચ મોટી ફિલ્મો કરાશે સ્ટ્રીમિંગ!

OTT પ્રેમીઓ માટે 1 મે 2026નો દિવસ કોઈ તહેવારથી ઓછો નથી. સામાન્ય રીતે ફિલ્મો અને વેબ સિરીઝ વીકએન્ડ પર રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે 1 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજનનો ધમાકો થવાનો છે. એક જ દિવસે પાંચ…

· 3 min read

બંગાળના ફાલ્ટામાં EVMમાં ભાજપના બટન પર લગાવી દેવાઈ ટેપ, વિડીયો વાયરલ થયા બાદ હોબાળો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના બીજા તબક્કાના મતદાન દરમિયાન ફાલ્ટા મતવિસ્તારમાં EVMને લઈને વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડીયોમાં ભાજપ ઉમેદવારના નામ સામેના બટન પર ટેપ લગાવવામાં આવી હોવાનું જોવા મળ્યું છે, જેના કારણે મતદાન…

· 2 min read