Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

Breaking news

5,303 stories

જમીનથી GST સુધી ગુજરાત સરકારના 9 મહત્વપૂર્ણ બિલ, સામાન્ય લોકોને કેવી રીતે થશે ફાયદો?

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. ટૂંકા પરંતુ મહત્વપૂર્ણ આ સત્રના એજન્ડામાં કુલ 9 વિધેયકો સામેલ કરવામાં આવ્યા છે. કૃષિ, કુદરતી ખેતી, ભાડા વ્યવસ્થા, પશુઆહાર, જમીન મહેસૂલ, ખેતીની જમીનના વિભાજન, શિક્ષણ,…

· 10 min read

રાષ્ટ્રીય વન શહીદ દિવસ : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલે શહીદ વનકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રીય વન શહીદ દિવસ (National Forest Martyrs Day) નિમિત્તે ગાંધીનગર સ્થિત વનચેતના કેન્દ્ર ખાતે રાજ્યકક્ષાના વિશેષ અને ભાવસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને વન્યજીવ સંરક્ષણની ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનારા વન વિભાગના શહીદ કર્મચારીઓને આ પ્રસંગે શ્રદ્ધાંજલિ…

· 4 min read

શી જિનપિંગના ભારત પ્રવાસ પહેલાં ચીની મીડિયામાં PM મોદી અને ભારતના વલણની પ્રશંસા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS Summit 2026માં ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયે તેમની ભારત મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી…

· 6 min read

6 દાયકા બાદ લોધી એસ્ટેટમાંથી ફોર્ડ ફાઉન્ડેશનની વિદાય, કેન્દ્ર સરકારે પરત મેળવી સરકારી મિલકત

અમેરિકાની જાણીતી પરોપકારી સંસ્થા ફોર્ડ ફાઉન્ડેશન (Ford Foundation)એ નવી દિલ્હીના લુટિયન્સ ઝોનમાં આવેલા 55, લોધી એસ્ટેટ સ્થિત પોતાના દાયકાઓ જૂના કાર્યાલયમાંથી વિદાય લીધી છે. સરકારી મિલકતની લીઝ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જગ્યા ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી…

· 7 min read

ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, ગૃહમાં 3 મહત્વપૂર્ણ વિધેયકો થશે રજૂ; રેશનકાર્ડ E-KYC અને ડેટા સેન્ટર પર ચર્ચા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પ્રશ્નોત્તરીકાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. આજની સરકારી કામગીરી દરમિયાન ગૃહમાં ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોની E-KYC પ્રક્રિયા અને રાજ્યમાં ડેટા સેન્ટરો માટે…

· 6 min read

BRICS Summit 2026 : દિલ્હીમાં વૈશ્વિક નેતાઓનું સ્વાગત, PM મોદીએ કહ્યું- વિશ્વ કલ્યાણ માટે સાબિત થશે મહત્ત્વપૂર્ણ સમિટ

ભારતની રાજધાની દિલ્હીમાં યોજાનારી BRICS Summit 2026ને લઈને તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોના ટોચના નેતાઓ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ…

· 4 min read

80s AI Retro Trend : બોલિવૂડ સેલેબ્સ પર ચડ્યો રેટ્રો રંગ, સિદ્ધાર્થ-કિયારા થી પરિણીતી-રાઘવ સુધી સ્ટાર્સે શેર કર્યા AI ફોટોઝ

સોશિયલ મીડિયા પર હાલ 80ના દાયકાનો રેટ્રો AI ફોટો ટ્રેન્ડ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય યુઝર્સથી લઈને બોલિવૂડ સેલેબ્રિટીઝ સુધી અનેક લોકો પોતાની તસવીરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી 1980ના દાયકાની ફિલ્મી અને ફેશન સ્ટાઈલમાં બદલીને શેર કરી રહ્યા છે.…

· 6 min read

સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર

શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં રોડલાઇનમાં આવતા કુલ 83 બિનરહેણાંક બાંધકામો સામે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ત્રિકમલાલ…

· 3 min read

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું

દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રીમંડળના સભ્યો અને રાજ્યના તમામ 182 ધારાસભ્યોએ એકસાથે વૃક્ષારોપણ…

· 4 min read

ગુજરાત ATSના મોટા ઓપરેશન બાદ NIAએ સંભાળી તપાસ, પાકિસ્તાની હેન્ડલર અને ટેરર ફંડિંગ કનેક્શનની તપાસ તેજ

ગુજરાત ATS દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા કથિત આતંકી મોડ્યુલની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેસ NIAને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ નવો કેસ નોંધીને તપાસ…

· 4 min read