પશુ આહાર નિયંત્રણ બિલ રજૂ : ભેળસેળયુક્ત પશુ આહાર પર સરકારનો સકંજો, 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ
ગુજરાતમાં પશુધનના આરોગ્ય અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભર્યું છે. બજારમાં વેચાતા નબળી ગુણવત્તાવાળા અને ભેળસેળયુક્ત પશુ આહાર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત વિધાનસભામાં ‘પશુધન આહાર, મરઘાં-ચણ અને ખનિજ મિશ્રણ નિયમન બિલ-2026’ રજૂ કરવામાં આવ્યું…










