Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Breaking news

5,312 stories

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો

ગુજરાતના સૌથી સુરક્ષિત ગણાતા શહેરોમાં અમદાવાદ ફરી એકવાર હિંસાથી ધ્રૂજતું જોવા મળ્યું છે. બુધવારે, 8 ઑક્ટોબરના રોજ, શહેરના અસારવા સિવિલ હોસ્પિટલના પાર્કિંગ વિસ્તાર અને રાણીપ વિસ્તારમાં બનેલી બે જુદી જુદી હિંસક ઘટનાઓમાં બે યુવકોની હત્યા થઈ હતી. આ બનાવોએ નાગરિકોમાં…

· 3 min read

જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યને મુકાયું ખુલ્લું, પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગ શરૂ

જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યે આજે પર્યટકો માટે પોતાના દ્વાર ફરીથી ખોલી દીધા છે, અને સાથે જ શિયાળાના પ્રવાસી સીઝનની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. રાજ્ય સરકારના વન વિભાગના માર્ગદર્શિકા અનુસાર, અભયારણ્ય સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ખુલ્લું…

· 3 min read

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત – મહેસાણા

નાણામંત્રી કનુભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રેરક ઉપસ્થિતિ - વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીનું પ્રદર્શન જોવા મળશે - આ ટ્રેડ શૉ અને એક્ઝિબિશન થકી આર્થિક વિકાસના વિઝનને આગળ વધારવા માટે ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો,…

· 3 min read

નવરાત્રિમાં હિંસા બાદ બહિયલમાં તોફાની તત્ત્વોના ગેરકાયદે દબાણો તોડી પડાયા

ગાંધીનગર જિલ્લાના બહિયલ ગામમાં નવરાત્રિના પવિત્ર ઉત્સવ દરમિયાન થયેલી હિંસા બાદ તંત્ર હવે સખત પગલાં લેતું દેખાઈ રહ્યું છે. 8 ઑક્ટોબરના રોજ ગરબા કાર્યક્રમ દરમિયાન થયેલી પથ્થરમાર અને તોડફોડની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જ્યું હતું. હવે, 9 ઑક્ટોબરની વહેલી…

· 4 min read

કાનપુરમાં સ્કૂટર વિસ્ફોટ : 8 ઘાયલ, મસ્જિદની દીવાલોમાં તિરાડ, એજન્સીઓની તપાસ શરૂ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં 8 ઑક્ટોબરની સાંજે થયેલા વિસ્ફોટથી શહેરમાં હલચલ મચી ગઈ છે. માહિતી મુજબ, મૂલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મિશ્રી બજાર વિસ્તારમાં પાર્ક કરેલી બે સ્કૂટરમાં અચાનક વિસ્ફોટ થયો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો અને આગ ફેલાઈ ગઈ. આ…

· 3 min read

ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. – મોરારિબાપુ

ગોહિલવાડના તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ગુણાતીત શ્રોતાને જ કથાનું પરમસુખ પ્રાપ્ત થાય છે. ગોપનાથમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને ભાવિક શ્રોતાઓ લાભ લઈ રહ્યાં છે. સમુદ્રકિનારે જ્યાં નરસૈયાને હરિ અને હર મળ્યાં તે ગોહિલવાડના તીર્થસ્થાન…

· 2 min read

DSM ફ્રેશ ફૂડ્સના શેર 20% પ્રીમિયમ પર લિસ્ટેડ થયા

આજે ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે કારોબારની શરૂઆત થઈ, પરંતુ ઘણા ક્ષેત્રોમાં તેજીનું મિજાજ જોવા મળ્યું. DSM ફ્રેશ ફૂડ્સના શેરોએ આજે BSE SME પ્લેટફોર્મ પર મજબૂત ડેબ્યુ આપ્યું. કંપનીના IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો — 13 ગણા…

· 4 min read

અમિત શાહે સ્વદેશી Zoho Mail શરૂ કર્યું, તેમનું ઈમેલ આઈડી બદલ્યું

ભારત સરકારે સ્વદેશી ટેક્નોલોજી અને ડિજિટલ આત્મનિર્ભરતા તરફ મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં, સરકારે ભારતીય સોફ્ટવેર કંપની Zohoને વિશેષ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. અનેક કેન્દ્રીય મંત્રીઓએ Zohoના પ્રોડક્ટ્સ — ખાસ કરીને Zoho Mail અને Arattai એપ — વિશે જાહેરમાં…

· 4 min read

સુસુમુ કિતાગાવા, રિચર્ડ રોબસન અને ઓમર યાધીને કેમિસ્ટ્રીનો નોબેલ

આ વર્ષે રસાયણશાસ્ત્રના ક્ષેત્રમાં અવિસ્મરણીય યોગદાન આપનાર ત્રણ વૈજ્ઞાનિકોને – જાપાનના સુસુમુ કિતાગાવા, અમેરિકાના ઉમર એમ. યાઘી અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબ્સનને – સંયુક્ત રીતે નોબેલ કેમિસ્ટ્રી પુરસ્કાર 2025 એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિસે 8…

· 3 min read

બિભસ્ત ફોટા વાયરલ કરવાની ધમકી… લગ્નની લાલચ આપી નરાધમે સગીરાને પીંખી

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે સગીરાને લગ્નના બહાને છેતરપીંડી કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, આ સમગ્ર કાવતરું સોશિયલ મીડિયા મારફતે શરૂ થયું હતું. આરોપી યુવકે…

· 3 min read