Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 32°C

Breaking news

5,312 stories

અમેરિકાએ પાકિસ્તાનને AMRAAM મિસાઇલો આપવાના અહેવાલોનું ખંડન કર્યું

તાજેતરમાં કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં એવું દાવો કરવામાં આવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને અદ્યતન AIM-120 AMRAAM (Advanced Medium-Range Air-to-Air Missiles) આપવાનો છે, જેના કારણે દક્ષિણ એશિયામાં સુરક્ષાત્મક સંતુલન અંગે ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે આ દાવાઓ સંપૂર્ણપણે ભ્રામક અને…

· 4 min read

ભરૂચમાં બે સંતોનાના પિતાએ હિન્દુ યુવતી સાથે અપરિણીત હોવાનું કહી નિકાહ કર્યા

ભરૂચ શહેરમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બનેલો આ કિસ્સો હાલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ, હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો મકતમપુર વિસ્તારનો એક મુસ્લિમ યુવક, જે પહેલેથી જ બે સંતાનોનો પિતા હતો, તેણે પોતે અપરિણીત હોવાનું…

· 3 min read

ગોપનાથ રામકથામાં ‘કોને રંગ દેવા’? લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે કરાયું લોકાર્પણ

લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી લિખિત 'કોને રંગ દેવા ?' લોકવાર્તા પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું. ગોપનાથ રામકથામાં અગ્રણી સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ પ્રકાશનની બીજી આવૃત્તિનો ઉપક્રમ યોજાયો. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા 'માનસ ગોપનાથ' દરમિયાન વ્યાસપીઠ પરથી લોકસાહિત્યકાર બાપલભાઈ ગઢવી…

· 1 min read

સોવરિન ગોલ્ડ બોન્ડ આજે 6% ઘટ્યો

સોવરિન ગોલ્ડ બોન્ડમાં આજે લગભગ 6% નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. આ સાથે જ, નિફ્ટીએ નારંગી ટ્રેન્ડ લાઇનને નીચે તરફ તોડી દીધી છે, જે ટેકનિકલ રીતે બજારમાં ઇન્ટ્રાડે નબળાઈની શરૂઆતનું સંકેત આપે છે.…

· 4 min read

નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના

તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે. રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ' બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા…

· 3 min read

રાજકોટમાં રૂ. 32 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, TRB જવાન સહિત 4 આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના પદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી રૂ. 32 લાખની લૂંટની ઘટનાને પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં જ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. આ લૂંટના બનાવમાં શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા TRB જવાન સહિત કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા…

· 4 min read

બ્રિટિશ વડા પ્રધાન સ્ટાર્મર અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પોતાના બે દિવસીય ભારત પ્રવાસના બીજા દિવસે આજે મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળ્યા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. આ બેઠક દરમિયાન વેપાર, સંરક્ષણ, સુરક્ષા, શિક્ષણ અને મહત્વપૂર્ણ ટેકનોલોજી…

· 4 min read

ગુજરાતમાં એક જ ગામના 100 હિંદુઓનું ઇસ્લામમાં કરાવ્યું ધર્માંતરણ, મોટાપાયે ચલાવાતું રેકેટ

ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામના મોટાભાગના લોકોને હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવી ધર્માંતરણ કરાવવાનો ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારો કેસ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ભરૂચ જિલ્લાના આમોદ ગામના મોટાભાગના લોકોને ઓછામાં ઓછા 37 થી વઘુ…

· 8 min read

ઈઝરાયલના બંધકોને છોડશે હમાસ, PM મોદીએ ટ્રમ્પ-નેતન્યાહૂના કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા યુદ્ધ મુદ્દે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલી શાંતિ યોજનાના પ્રથમ ચરણ પર થયેલા કરારને આવકાર્યો છે, જે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા બે વર્ષથી વધુ સમયથી ચાલતા વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરવા માટેનો મહત્વપૂર્ણ…

· 4 min read

વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણીના હસ્તે ડોલવણ તાલુકામાં ગામજનોની સુખાકારી માટેની જરૂરિયાત વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું

ડોલવણ તાલુકામાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના હસ્તે ડોલવણ વિશ્રામ ગૃહ ખાતેથી ગ્રામ પંચાયતોને પીવાના પાણીની સુવિધા માટે પાણીના ટેન્કરો, થ્રેસર મશીનો તથા ગામમાં સુખ દુઃખના પ્રસંગો માટે બેસવા માટેની ખુરશીઓ વગેરે સાધનોનું વિતરણ કરવામાં આવ્યું ડોલવણ તાલુકાના પીઠાદરા, અંધારવાડી દૂર, બરડીપાડા,…

· 1 min read