Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 33°C

Breaking news

5,312 stories

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 8 ઓક્ટોબર 2025ના રોજ મહારાષ્ટ્રના નવિ મુંબઈમાં દેશના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ” — નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA)ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જેનો ખર્ચ રૂ. 19,650 કરોડ આવ્યો છે. આ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ…

· 4 min read

તાપી જિલ્લાના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ઉકાઈ ખાતે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી

તાપી જિલ્લાના નવ રચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લાના ૧૪૮.૮૦ લાખના ૭૪ કાર્યોનું ઇ-લોકાર્પણ તથા ૧૬૦.૨૦ લાખના ૮૬ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત એમ કુલ મળી…

· 2 min read

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં એક ભયંકર અને અમાનવીય ઘટનાની જાણ મળી છે, જે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 50 વર્ષીય એક આધેડ મહિલાને ત્રણથી વધુ નરાધમોએ લક્ષ્ય બનાવીને તેની સાથે…

· 2 min read

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના, વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના સક્તી જિલ્લામાં આજે ભયંકર દુર્ઘટના બની છે, જેમાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. ઘટના આરકેએમ પાવરજેન પ્રાઈવેટ લિમિટેડ પ્લાન્ટના ઉચ્ચપિંડા ગામના ડભરા વિસ્તારમાં બની હતી. પ્લાન્ટમાં કાર્યરત 10 કર્મચારીઓ પોતાની શિફ્ટ પૂરી કરીને નીચે ઉતરી રહ્યા…

· 2 min read

વૈષ્ણોદેવીભક્તો માટે સારા સમાચાર, શ્રાઇન બોર્ડે આજથી ફરી શરૂ કરી યાત્રા

ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણીને કારણે થોડા દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી તે માતા વૈષ્ણોદેવીની યાત્રા બુધવારે ફરી શરૂ થઈ છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે જાહેરાત કરી છે કે યાત્રા બુધવારે સવારે 6 વાગ્યાથી ફરી શરૂ થઈ રહી…

· 3 min read

મહેસાણાના વિસનગરમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ, 5 નરધમોએ કિશોરીને પીખી નાખી

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક કિશોરી સાથે થયેલી નૃશંસ દુષ્કર્મની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. પોલીસે આપેલી માહિતી મુજબ આ ઘટના 4 ઑક્ટોબરના રોજ બની હતી, જ્યારે કિશોરી શનિવારે રાત્રે ચાલવા નીકળી હતી. તે સમયે પવન ઠાકોર અને…

· 3 min read

રશિયામાં ફસાયેલો મોરબીનો યુવાન સાહિલ, જેલથી બચવા ગયો યુદ્ધમાં અને અંતે યુક્રેન સામે આત્મસમર્પણ કર્યું

મોરબીના 22 વર્ષીય સાહિલ મોહમ્મદ હુસૈન માજોઠીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં તે રશિયા માટે યુદ્ધ લડતા લડતા યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી ચૂક્યો છે. સાહિલ મૂળ ગુજરાતના મોરબીનો રહેવાસી છે અને રશિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો…

· 3 min read

મોરારિબાપુ દ્વારા રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ

રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ઉપક્રમ પણ રહે તેમ ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે. પ્રદેશ, દેશ અને દુનિયા... સર્વત્ર સનાતન ધર્મ સંદેશની…

· 2 min read

યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન – મોરારિબાપુ

યોગ્ય વ્યકિતનું, યોગ્ય સ્થાને અને યોગ્ય સંસ્થા દ્વારા સન્માન એ ઉચિત સન્માન છે, તેમ મોરારિબાપુએ ગોપનાથમાં આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા કવિ હર્ષ બ્રહ્મભટ્ટને 'નરસિંહ મહેતા સન્માન' અર્પણ કરતી વેળાએ જણાવ્યું. શરદપૂર્ણિમા અને વાલ્મિકી જયંતિ પર્વે નરસિંહ મહેતાની સાધનાભૂમિ…

· 2 min read

રાજસ્થાનમાં રેલ દુર્ઘટના : ગાયને બચાવવાનો પ્રયાસ બન્યો ભયંકર, માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા

રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા શ્રીમાધોપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના બની હતી. શ્રીમાધોપુર ન્યૂ રેલવે સ્ટેશનની નજીક ફુલૅરાથી રેવાડી જતી એક માલગાડીના કુલ 36 ડબ્બા અચાનક પાટા પરથી ઉતરી ગયા. આ ઘટના એટલી ભયંકર હતી કે અનેક ડબ્બાઓ…

· 3 min read