નોઇડાની યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં શિક્ષકો પર માનસિક ત્રાસના લગાવ્યા આરોપ
ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક BDS (બેચલર ઑફ ડેન્ટલ સર્જરી) વિદ્યાર્થીનીએ કેમ્પસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. હાલમાં આ ઘટનામાં વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ખાસ કરીને વિદ્યાર્થીની દ્વારા લખાયેલી સ્યુસાઇડ નોટ સામે…










