Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 28°C

Breaking news

5,310 stories

હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્રસ્તાવ

ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ વિના આધુનિક ટેકનોલોજી શક્ય નથી. સ્માર્ટફોનથી લઈને કમ્પ્યુટર, ટેલિવિઝન, ઓટોમોબાઇલ્સ અને અવકાશયાન સુધીના દરેક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ શક્તિશાળી કમ્પોનન્ટ્સ પર નિર્ભર છે. ટેકનોલોજીના વિકાસ સાથે કમ્પોનન્ટ્સ વધુ નાના, કાર્યક્ષમ અને શક્તિશાળી બનતા જાય છે, ત્યારે આ દિશામાં ભારતે હરણફાળ…

· 3 min read

અમદાવાદમાં ત્રણ દિવસ રહેશે પાણી કાપ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 17 વોર્ડમાં નહીં આવે પાણી

અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના નાગરિકો માટે 9થી 11 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ સુધી પાણી કાપનો સામનો કરવો પડશે. શહેરી પાણી પુરવઠા માટે મુખ્ય કેનાલ ગણાતી શેઢી બ્રાન્ચ કેનાલમાં જરૂરી મેન્ટેનન્સ અને મરામતની કામગીરી હાથ ધરાતી હોવાથી આ…

· 2 min read

9 જુલાઈએ ‘ભારત બંધ’નું એલાન, 25 કરોડ કર્મચારીઓએ બાંયો ચડાવી

દેશના 10 કેન્દ્રીય વેપાર સંગઠનોએ સંયુક્ત ધોરણે આવતીકાલે 9 જુલાઈ, 2025ના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. જેમાં બૅન્કિંગ, કોલસા ખાણકામ, પોસ્ટ ઑફિસ, ઇન્સ્યોરન્સ કંપની અને પરિવહન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાશે. સરકારની 'કોર્પોરેટ-તરફેણ, મજૂર-વિરોધી અને ખેડૂત-વિરોધી'…

· 3 min read

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું નિધન, જોધપુર એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ માટે 8 જુલાઈ, 2025નો દિવસ અત્યંત દુઃખદ રહ્યો, કારણ કે તેમના પિતા દાઉ લાલ વૈષ્ણવનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગંભીર રીતે બિમાર હતાં અને તેમની સારવાર રાજસ્થાનના જોધપુર સ્થિત…

· 2 min read

રૂ. 100 કરોડના ખર્ચે લો ગાર્ડન અને મીઠાખળીના રસ્તાની કાયાપલટ કરશે AMC

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિકાસના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારોના છ મુખ્ય રસ્તાઓને ‘પ્રિસિંક્ટ ઝોન’ તરીકે પુનઃવિકસિત કરવાની યોજના મંજૂર કરવામાં આવી છે. AMCની રોડ અને બિલ્ડીંગ કમિટીની તાજેતરની બેઠકમાં…

· 2 min read

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા

પાકિસ્તાન માટે જાસૂસીના ગંભીર આરોપમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના કેસમાં હવે વધુ ઘનત્વ આવી રહ્યું છે. 07 જુલાઈ 2025ના રોજ હરિયાણાના હિસાર સ્થિત કોર્ટમાં રજૂ થયેલ જ્યોતિને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસનો વધારો આપીને 21 જુલાઈ 2025 સુધી જેલભેગી કરાઈ…

· 2 min read

મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મીરા-ભાયંદર વિસ્તારમાં ફૂડ સ્ટોલના માલિકને ફક્ત મરાઠી નહીં…

· 2 min read

ટેક્સાસમાં વરસાદે મચાવી તબાહી, 28 બાળકો સહિત 100ના મોત

અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જાઈ છે. વિનાશક પૂરના કારણે 28 બાળકો સહિત 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે…

· 3 min read

પુતિને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ રશિયાના દિગ્ગજ નેતાએ ગોળી મારી જીવન ટૂંકાવ્યું

રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના થોડા કલાકો પહેલા જ તેમને સત્તાવાર રીતે બરતરફ કરી દીધા હતા. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે રોમન સ્ટારોવોયટે સોમવારે આત્મહત્યા કરી…

· 2 min read

એક-બે નહીં 5 હાઈપરસોનિક મિસાઈલ બનાવી રહ્યું છે ભારત, નામ સાંભળીને જ સુપરપાવર્સ બેચેન

વિશ્વભરમાં વધી રહેલા જીઓ-પોલિટિકલ તણાવના પડઘા તરીકે દેશો પોતપોતાની સુરક્ષા નીતિઓને વધુ આધુનિક અને આગ્રેસિવ બનાવી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો પહેલેથી જ હાયપરસોનિક ટેક્નોલોજીમાં ખૂબ આગળ છે. હવે ભારત પણ આ ટેક્નોલોજીના દૌરમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પહેલ…

· 4 min read