Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 30°C

Breaking news

5,306 stories

મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના દરિયાકાંઠે શંકાસ્પદ બોટ જોવા મળતાં તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાક્રમ રવિવાર (6 જુલાઈ, 2025)ના રોજ થયો હતો, જ્યારે ભારતીય નૌકાદળના રડાર સિસ્ટમ પર એક શંકાસ્પદ બોટ કાંઠા નજીક ધ્રષ્ટિગોચર થઈ હતી. ઘટના…

· 2 min read

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા અને વ્યૂહાત્મક નિર્ણયો માટે મહત્વપૂર્ણ ગણાતા તેના CEO પદે સંજોગ ગુપ્તાની નિમણૂક કરીને ક્રિકેટ વિશ્વમાં નવી દિશાની શરૂઆત કરી છે. સોમવાર, 8 જુલાઈ 2025થી સંજોગ ગુપ્તાએ સત્તાવાર રીતે ICCના સાતમા મુખ્ય કાર્યકારી અધિકારી…

· 2 min read

BRICS દેશો વચ્ચે સહકાર વધારવા PM મોદીએ આપ્યા 4 સૂચનો

સોમાવારે (7 જુલાઈ) બ્રાઝિલ ખાતે યોજાયેલ 17માં બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં બ્રિક્સ દેશો વચ્ચે સહકાર વધે એ માટે PM મોદીએ સમિટને ખાસ સૂચનો કર્યા હતા. PM મોદીએ તેમના ઓફિશીયલ X એકાઉન્ટ પર સમિટ…

· 4 min read

સાબરકાંઠામાં બે કરૂણ ઘટના: સેલ્ફીના ચક્કરમાં સપ્તેશ્વર અને વિજયનગરમાં યુવકો તણાયા, બંનેના મોત

શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદે સમગ્ર વિસ્તારમાં પ્રકૃતિને જીવંત બનાવી દીધી હતી. સરેરાશ 6 ઈંચ અને છેલ્લા ચાર દિવસમાં 10 ઈંચ સુધીના વરસાદને લીધે નદીઓ, ઝરણાં અને ધોધોએ ચેતન પામી હતી, જેના કારણે સહેલાણીઓ મોટી સંખ્યામાં…

· 3 min read

‘ખતના’ માટે દોઢ મહિનાના બાળકને આપ્યું બેહોશીનું ઇન્જેક્શન, થઈ ગયું મોત

કેરળના કોઝિકોડમાં 6 જુલાઈ, 2025ના રોજ સુન્નત (circumcision) માટે લઈ જવામાં આવેલા માત્ર 2 મહિનાના બાળકનું મૃત્યુ થયું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુઃખ અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત બાળક અમીન આદમને તેના મુસ્લિમ પરિવાર દ્વારા એક સહકારી…

· 2 min read

ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ઉજવાશે ગુરુપૂર્ણિમા

ગોહિલવાડનાં ગુરુસ્થાનકોમાં ભાવ અને આસ્થાભેર ગુરુપૂર્ણિમા ઉજવાશે. આ સ્થાનોમાં પૂજન વંદના સાથે મહાપ્રસાદ અને ભજન સત્સંગનાં આયોજનો થયાં છે. વ્યાસપૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા, જેનું મહાત્મ્ય આપણી સનાતન પરંપરામાં ખૂબ જ રહેલું છે. સંતો, મહંતો અને ધર્માચાર્યો દ્વારા ગુરુ મહિમા સમજાવાતો રહે…

· 1 min read

‘હા, હું પાકિસ્તાન આર્મીનો એજન્ટ હતો…’ 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડની કબૂલાત!

મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના મુખ્ય ષડ્યંત્રકારોમાંથી એક, તહવ્વુર રાણાએ તાજેતરમાં NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) સામેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરીને ભવિષ્યમાં આતંકવાદ સામેની લડત માટે મહત્વપૂર્ણ દિશા દર્શાવી છે. રાણાએ પોતે પાકિસ્તાની સેનાનો એજન્ટ હોવાની કબૂલાત કરતા જણાવ્યું કે, ખલીજ યુદ્ધ…

· 3 min read

ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને તેમના પરિવારએ ભગવાન સાંવલિયા સેઠને 10 કિલો ચાંદીથી બનાવેલો પેટ્રોલ પંપ અર્પણ કર્યો. આ અનોખું દાન…

· 3 min read

વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું

ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થિત કોર્ટને પણ  7 જુલાઈ 2025ના રોજ બોમ્બથી ઉડાવી દેવાની…

· 3 min read

નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી

નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે 100થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયું હતું અને 550થી…

· 1 min read