Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

Breaking news

5,310 stories

ભારતીયોને નહીં મળે 23 લાખમાં ગોલ્ડન વિઝા, યુએઈએ કર્યો ખુલાસો

યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અહેવાલને અફવા તેમજ ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. 23 લાખમાં ગોલ્ડન વિઝાના…

· 3 min read

ભારતીય મૂળના સાબિહ ખાન બન્યા એપલના COO

એપલે ભારતીય મૂળના સાબિહ ખાનની ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિમણૂક કરી છે. Jeff Williams નિવૃત્ત થતાં તેમની જગ્યા સાબિહ ખાન સંભાળશે. આ દરમિયાન સિલિકોન વેલીમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે એપલના નવા CEO કોણ બનશે. કારણ કે,…

· 3 min read

રાહુલ-તેજસ્વીએ બિહારમાં શરૂ કર્યો પ્રોપગેન્ડા, યોગેન્દ્ર યાદવથી લઈ ADR સુધીના ‘આંદોલનકારીઓ’ થયા એક્ટિવ

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય તાપમાન ઉંચે ચઢી રહ્યું છે, અને હવે ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારાની પ્રક્રિયા itself વિવાદિત બની ગઈ છે. ચૂંટણી પંચે રાજ્યભરમાં મતદાર યાદીમાંથી અયોગ્ય અને નકલી નામો દૂર કરવા માટે જે ચકાસણી અભિયાન શરૂ…

· 3 min read

સનાતન સંસ્થા વતી સમગ્ર દેશમાં ૭૭ ઠેકાણે, ગુજરાતમાં ૪ ઠેકાણે ગુરુપૂર્ણિમા મહોત્‍સવ આયોજિત!

હિંદુ ધર્મની અદ્વિતીય અને શ્રેયસ્કર પરંપરા એટલે ગુરુ-શિષ્ય પરંપરા ! ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે; પરંતુ આજનો યુગ ધર્મયુદ્ધનો છે. સંપૂર્ણ પૃથ્વી પર અધર્મનું આવરણ ફેલાયેલું છે. આવા સમયે ધર્મની બાજુએ ઊભા…

· 3 min read

ડેડીયાપાડા: આદિવાસી મહિલાઓનું શક્તિપ્રદર્શન, મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ

આજે ડેડીયાપાડાના મૈદાનમાં હજારો આદિવાસી મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ અને કાર્યકર્તાઓની મહિલા વિરોધી માનસિકતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનું મુખ્ય કારણ ચૈતર વસાવા સહિતના AAP નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓ પ્રત્યેનું કથિત…

· 1 min read

એશિયાની સૌથી વૃદ્ધ હાથણી ‘વત્સલા’નું નિધન, મધ્ય પ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ

એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, વત્સલાની ઉંમર 100 વર્ષથી વધુ હતી અને તે લાંબા સમયથી…

· 3 min read

રાજસ્થાનના ચુરુમાં વાયુ સેનાનું પ્લેન ક્રેશ, કાટમાળમાંથી બે મૃતદેહ મળ્યાના અહેવાલ

બુધવારે રાજસ્થાનના ચુરુ જિલ્લાના રતનગઢ તાલુકાના ભાનુડા ગામ નજીક ભારતીય વાયુસેનાનું એક જેગુઆર લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને સૈન્યની…

· 3 min read

પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ થશે શરૂ, રૂટને ત્રણ કલ્સ્ટરમાં કરાશે વિભાજીત

હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમનું વધુ એક ગતકડું લાવવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે. જેમાં પડાલા ટાપુ-કચ્છનું રણ, પોરબંદર-વેરાવળ-દીવ, દ્વારકા-ઓખા-જામનગર જેવા રૂટમાં ક્રુઝ સર્કિટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગુજરાત…

· 2 min read

ભારતમાં મીડિયાની સ્વતંત્રતા જોખમમાં, કેન્દ્ર સરકારે 2355 એકાઉન્ટ બ્લૉક કરાવ્યાનો ‘X’ નો દાવો

વિદેશી મીડિયા સંસ્થા રોઇટર્સના એક્સ (ભૂતપૂર્વ ટ્વિટર) એકાઉન્ટને ભારતમાં અવરોધિત (બ્લોક) કરવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તેના તરફથી રોઇટર્સના કોઈપણ એકાઉન્ટને બ્લોક કરવાની કોઈ પણ અધિકૃત વિનંતી કરાઈ નહોતી. રોઇટર્સના એકાઉન્ટ અવરોધિત થતાની…

· 3 min read

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં

વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.…

· 2 min read