click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
Gujarat

મુંબઈના રસ્તા પર વેપારી vs મનસે, પોલીસે ટીંગાટોળી કરી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

Last updated: 2025/07/08 at 2:38 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મહારાષ્ટ્રમાં ભાષાકીય ઓળખને લઇને વધી રહેલો વિવાદ હવે ઊંડા રાજકીય તણાવમાં પરિવર્તિત થયો છે. મરાઠી ભાષાની ધરોહર જાળવવાના નામે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. મીરા-ભાયંદર વિસ્તારમાં ફૂડ સ્ટોલના માલિકને ફક્ત મરાઠી નહીં બોલવાને લીધે માર મારી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યારપછી વેપારી સમુદાયમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને શાંતિપૂર્ણ વિરોધ રેલી યોજવામાં આવી હતી.

#WATCH | Thane | Maharashtra Navnirman Sena workers in large numbers gather at Mira Bhayander for a protest over language row pic.twitter.com/D5OYZ28uQr

— ANI (@ANI) July 8, 2025

આ વિરોધના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે મોટી રેલીનું આયોજન કર્યું, પરંતુ આ રેલી માટે પોલીસની પરવાનગી લેવામાં આવી નહોતી. પરિણામે થાણે અને પાલઘરમાં રેલી દરમ્યાન ભારે ટ્રાફિક જામ, તણાવ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ. ઘટનાને કાબૂમાં લેવા માટે પોલીસે રેલી શરૂ થાય તે પહેલાં સવારે 3:30 વાગ્યે જ મનસેના આગેવાન અવિનાશ જાધવ સહિતના નેતાઓને કસ્ટડીમાં લઇ લીધા હતા.

Maharashtra Language Row: भाषा विवाद पर Mumbai में MNS का प्रदर्शन, मौके पर मौजूद पुलिस… कई प्रदर्शनकारी हिरासत में लिए गए.#Maharashtra | #Marathi | #MaharashtraNews | #MNS | #Mumbai | pic.twitter.com/BnWOdWG5a5

— One India News (@oneindianewscom) July 8, 2025

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યમાં લોકશાહી છે અને કોઈને પણ વિરોધ કરવાનો હક છે, પરંતુ કાયદાની અંદર રહીને, યોગ્ય પરવાનગી મેળવીને જ તે કરવાનો છે. બીજી તરફ મનસેના નેતા સંદીપ દેશપાંડે આ ઘટનાને “અધિનાયકી” અને “કટોકટી જેવી સ્થિતિ” ગણાવી છે. તેમણે ભાજપ નેતૃત્વવાળી રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો કે સરકાર મરાઠી જનોના હિતોનું રક્ષણ કરવા બદલે ગુજરાતી વેપારીઓના પક્ષમાં ઉભી રહી છે.

#WATCH | Maharashtra | Police detain MNS workers protesting to counter traders' protest over language row, in Mira Bhayandar area pic.twitter.com/r9F1Rch10D

— ANI (@ANI) July 8, 2025

મનસેનું કહેવું છે કે મરાઠી ભાષા મહારાષ્ટ્રની ઓળખ છે અને તેનો અવમાન થઈ રહ્યો છે. પણ વેપારી સમુદાય અને વિરોધ પક્ષો મનસેની કાર્યવાહી સામે છે. તેમના મતે મરાઠી ભાષા માટે વાત કરવાનો હક છે, પરંતુ તેનુ બહાનું બનાવી લોકો સાથે હિંસા કરવી યોગ્ય નથી.

આ ઘટનામાં મરાઠી ગૌરવ, સ્થાનિક રાજકારણ, ભાષાની આસ્મિતા અને સમુદાય વચ્ચે વધતી દુરીઓનું પ્રતિબિંબ છે. રાજ્ય સરકારે હવે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ સાવચેત રહેવું પડશે અને સાથે સાથે ભાષાના નામે થતા ધ્રૂવીકરણને રોકવા માટે રાજકીય સહિષ્ણુતા દાખવવી જરૂરી છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, Devendra Fadnavis, latest news, maharastra government, MNS, Mumbai, news channel in india, oneindianews, top news, top news channel, Trader, દેવેન્દ્ર ફડણવીસ, મનસેના, મહારાષ્ટ્ર, મુંબઈ, રાજ ઠાકરે, વેપારી vs મનસે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 8, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
Next Article યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા રહેશે જેલમાં, હિસાર કોર્ટે રિમાન્ડ 14 દિવસ વધાર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?