એક ઑડિયો લીક થયો અને વડાપ્રધાનની ખુરશી ગઈ, જાણો થાઇલૅન્ડની અનોખી રાજકીય કહાની
થાઇલૅન્ડના વડાપ્રધાન પદે રહેલા પૈતોંગટાર્ન શિનવાત્રાની હકાલપટ્ટીથી દેશની રાજકારણમાં મોટા ભૂચાળાની સ્થિતિ સર્જાઈ છે. શિનવાત્રા પર લાગેલા આરોપ અનુસાર, તેમણે કંબોડિયાના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન થાઇલૅન્ડના આર્મી ચીફ વિરુદ્ધ ‘અયોગ્ય અને ઘાતકી’ ટિપ્પણી કરી હતી, જેને દેશવિરોધી માનવામાં આવી…










