Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

Breaking news

5,305 stories

બ્રહ્મોસથી પણ ઘાતક અને 8 હજાર કિમીની રેન્જ ધરાવતી મિસાઈલનું પરીક્ષણ કરશે ભારત

ભારત પોતાનું પરમાણુ પ્રતિરક્ષા તંત્ર વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે, જેમાં હાઈપરસોનિક સ્પીડ અને વ્યાપક વિનાશક્ષમતા ધરાવતી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ K-6ના વિકસન અને ટેસ્ટિંગની તયારી ઝડપથી ચાલી રહી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)…

· 3 min read

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી

ધોળામાં સંત ધનાબાપાની પુણ્યતિથિની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ છે. આ ઉજવણીમાં ગામની દીકરીઓની વિશેષ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. સંત ધનાબાપાની ૧૮૦મી પુણ્યતિથિ પ્રસંગે મહંત બાબુરામ ભગતનાં સાનિધ્ય સાથે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયાં…

· 1 min read

ભારતમાં આફતનું આભ ફાટ્યું: બિહારમાં 6 યુવતીઓ વોટરફોલમાં તણાઇ

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં હાલમાં વાતાવરણનું રૌદ્ર રૂપ ફરી એકવાર જોવા મળી રહ્યું છે, જ્યાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે લોકોના જીવને સંકટ સર્જાયું છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ…

· 3 min read

શિમલામાં ભૂસ્ખલન થતાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં છેલ્લા 24 કલાકથી પડતું વરસાદ સમગ્ર શહેરમાં તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદના કારણે આજે સવારે ભટ્ટાકુફર વિસ્તારમાં આવેલી માથુ કોલોનીમાં એક પાંચ માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. સદભાગ્યે, ઈમારત ગઈકાલે જ ખાલી…

· 3 min read

તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળમાં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં થયેલો ભયંકર વિસ્ફોટ વધુ એક ઉદ્યોગિક દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યો છે. સવારે લગભગ 7 વાગ્યે કંપનીના રિએક્ટરમાં થયેલા જબરદસ્ત વિસ્ફોટ બાદ આગે તીવ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જેને કારણે આખી…

· 2 min read

ભાવનગરમાં યોજાશે બાસ્કેટબોલ લીગ સીઝન 5

ભાવનગર બાસ્કેટબોલ માટેનો પિયર ગણાય છે અને ભાવનગરે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ ભારતને પ્રદાન કરેલા છે. મોસ્કો ઓલમ્પિક્સ માં 45 વર્ષ બાદ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બાસ્કેટબોલ રમતમાં રમવાની તક મળી છે . આ બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના કૃષ્ણપાલસિંહ ગોહિલ નો…

· 2 min read

પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ-નિફ્ટીએ વધારો જોવા મળ્યો

વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારની શરૂઆત મજબૂત નોંધ સાથે થઈ છે. યુએસ બજાર શુક્રવારે દમદાર રીતે બંધ થયા હતા, જેમાં S&P 500 અને Nasdaq નવા ઓલટાઈમ હાઈ પર બંધ થયા હતા. ડાઉ ફ્યુચર્સમાં પણ અડધા ટકાનો વધારો…

· 2 min read

2થી 9 જુલાઈ દરમિયાન વિદેશ યાત્રાએ પીએમ મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 જુલાઈથી 9 જુલાઈ 2025 દરમિયાન એક સપ્તાહની બહુમહત્ત્વની વિદેશ યાત્રા પર જઈ રહ્યા છે, જ્યાં તેઓ પાંચ દેશોની મુલાકાત લેશે અને બ્રાઝિલમાં યોજાનારી BRICS શિખર સંમેલનમાં પણ ભાગ લેશે. આ યાત્રા ભારતના વૈશ્વિક સમીકરણો, દક્ષિણ દિશા…

· 3 min read

બળજબરીથી સંબંધ બાંધ્યા, શરીર પર બચકાં ભર્યાના નિશાન, કોલકાતા સામૂહિક દુષ્કર્મ કેસના મેડિકલ રિપોર્ટમાં ખુલાસા

દક્ષિણ કોલકાતા લૉ કોલેજમાં એક 24 વર્ષીય વિદ્યાર્થિની સાથે થયેલી સામૂહિક દુષ્કર્મની હ્રદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 25 જૂનના રોજ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજિત મિશ્રા તથા બે વર્તમાન વરિષ્ઠ વિદ્યાર્થીઓએ…

· 3 min read

આચાર્ય વિદ્યાનંદજીના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન પીએમ મોદીને ‘ધર્મ ચક્રવર્તી’ના બિરુદથી સન્માનિત કરાયા

28 જૂન, શનિવારે, યોજાયેલા આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહ દરમિયાન એક ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "ધર્મ ચક્રવર્તી" બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે, ઉપસ્થિત જૈન સંતો દ્વારા વડાપ્રધાનને સન્માન અર્પણ કરીને તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પીએમ મોદીએ…

· 2 min read