લાપતા લેડિઝની ઓસ્કારમાં એન્ટ્રી, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે
કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર 2025માં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે. આ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સોમવારે આની જાહેરાત કરી છે. લાપતા લેડિઝ ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે ?...
ઈઝરાયેલના દુશ્મન દેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘર્ષ પર આપ્યું આશ્વાસન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે અને અહીં ક્વાડ સમિટમાં હાજરી આપ્યા બાદ પેલેસ્ટાઈન અને નેપાળના નેતાઓને મળ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા માટે વિશ્વભ...
‘રમખાણો કરશો તો સાત પેઢીની સંપત્તિ જપ્ત થઇ જશે…’, CM યોગીનો હરિયાણામાં આક્રમક પ્રચાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી....
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ વિવાદમાં અમૂલની સ્પષ્ટતા ‘ક્યારેય પણ તિરુપતિ મંદિરમાં ઘી સપ્લાય કર્યું નથી’
તિરુપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple)ના પ્રસાદને લઈને વિવાદ (Controversery) વધુ ઘેરો બની રહ્યો છે. મંદિરમાં અપાતા પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીના ઉપયોગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમૂલે શુક્રવારે સ્પષ?...
કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એર માર્શલ અમર પ્રીત સિંહ હાલમાં વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી આગામી...
સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ, રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્?...
જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો
એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર ?...
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: આરજી કર હોસ્પિટલના જૂનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત, 41 દિવસ પછી કામ પર પરત ફરશે
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને 9 ઑગસ્ટથી ?...
PM નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા પ્રવાસે, ક્વાડ લીડર્સ સમિટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
પી.એમ. મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, પીએમ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ મહાસભામાં "સમિટ ઓફ ધ ફ્યુચર" ને સંબોધિત કરશે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં ક?...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો; માછલીનું તેલ મેળવવાની પુષ્ટિ
વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય?...