Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

Breaking news

5,306 stories

PM Modi Selfie Video : ફેસબુક પર વીડિયો ન દેખાતા વિવાદ, Metaએ ટેકનિકલ ખામી સ્વીકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને Gen Zને સંબોધિત કરેલો સેલ્ફી-સ્ટાઇલ વીડિયો થોડા કલાકો સુધી ભારતમાં Facebook યુઝર્સને દેખાયો નહોતો. વીડિયો ખોલવાનો પ્રયાસ કરતા કેટલાક યુઝર્સને કાનૂની વિનંતીના પાલનને કારણે સામગ્રી ઉપલબ્ધ નથી એવો સંદેશ જોવા મળ્યો હતો. આ સંદેશના સ્ક્રીનશૉટ…

· 6 min read

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ : જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની નાણાંકીય સત્તામાં મોટો વધારો

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ વેગ આપવા અને સરકારી વહીવટી પ્રક્રિયાને સરળ, ઝડપી તથા અસરકારક બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો, વિવિધ સંસ્થાઓ અને રહેણાંક સહિતના હેતુઓ માટે જમીન…

· 7 min read

PoKમાં સ્થિતિ તંગ : પાકિસ્તાની સેનાના ગોળીબારથી અનેકનાં મોત, રાવલકોટમાં હિંસા બાદ રસ્તાઓ પર લોહિયાળ દૃશ્યો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે PoKમાં છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ અત્યંત તંગ અને ભયજનક બની રહી છે. મૂળભૂત અધિકારો, રાજકીય સુધારા, મોંઘવારી અને સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહેલા સ્થાનિક નાગરિકો પર પાકિસ્તાની સેના દ્વારા દમન કરવામાં આવી રહ્યું હોવાના…

· 5 min read

બેંગલુરુના વિદ્યાર્થી પ્રદર્શનમાં ઉમર ખાલિદ-શરજીલ ઇમામના પોસ્ટર, પોલીસે નોંધી FIR

કર્ણાટકના બેંગલુરુમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના સમર્થનમાં પોસ્ટરો દર્શાવવાનો મામલો સામે આવ્યો છે. બેંગલુરુ પોલીસે આ મામલે એક અજાણી મહિલા વિરુદ્ધ FIR નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના…

· 7 min read

રાજીનામાથી મનોબળ નહીં તૂટે : ધર્મેન્દ્ર પ્રધાન બોલ્યા—હું સ્ટ્રીટ ફાઇટર છું

કેન્દ્રીય શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ ધર્મેન્દ્ર પ્રધાન સોમવાર, 27 જુલાઈ, 2026ના રોજ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. સંસદ પરિસરમાં તેમનું NDA અને ભાજપના સાંસદોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ…

· 8 min read

ગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી-2026 લોન્ચ : પોરબંદરના કુછડીમાં મેગા ક્લસ્ટરથી ₹27,000 કરોડથી વધુના રોકાણનો લક્ષ્યાંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને વૈશ્વિક શિપબિલ્ડિંગ અને શિપ રિપેર હબ તરીકે વિકસાવવાના હેતુથી ગાંધીનગર ખાતે ‘ગુજરાત શિપબિલ્ડિંગ એન્ડ શિપ રિપેર પોલિસી-2026’નું વિધિવત લોન્ચિંગ કર્યું છે. આ નીતિ હેઠળ રાજ્યમાં આધુનિક શિપયાર્ડ, સંકલિત મેરિટાઇમ મેન્યુફેક્ચરિંગ પાર્ક, સહાયક ઉદ્યોગો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંશોધન…

· 10 min read

અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન માટે ફાંસીની માંગ, દિલ્હી કોર્ટમાં સજા પર સુનાવણી

2020ના ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યા કેસમાં દોષી ઠેરવાયેલા પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન અને અન્ય ચાર દોષિતો માટે દિલ્હી પોલીસે કડકતમ સજાની માંગ કરી છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં સજાની માત્રા અંગે થયેલી સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશને…

· 7 min read

ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળસંગ્રહ, ૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા; ૨૧ ડેમ પર ‘હાઈ એલર્ટ’

સરદાર સરોવર નર્મદા ડેમ ૬૯.૨૫ ટકા ભરાયો. ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. ૨૭ જુલાઈ-૨૦૨૬ સવારે ૦૮ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં…

· 3 min read

એક ઈ-મેઇલથી NRIના ₹11 લાખ પરત : અમરેલી પોલીસે સિડનીના સૌરભ જોલીની ફરિયાદનો ગણતરીના દિવસોમાં ઉકેલ લાવ્યો

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક NRI સાથે સોનું ખરીદવાના વ્યવહારમાં થયેલી ₹11 લાખની કથિત છેતરપિંડીનો અમરેલી પોલીસે ઝડપી ઉકેલ લાવ્યો છે. ફરિયાદીએ ભારત આવ્યા વિના માત્ર ઈ-મેઇલ દ્વારા અમરેલી જિલ્લા પોલીસ વડાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ અમરેલી…

· 9 min read

ગુજરાત : DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનો પ્રારંભ

સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક પોલીસ સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે મહત્ત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું…

· 9 min read