દિલ્હી CJP પ્રદર્શનમાં હિંસા : 118થી વધુ પોલીસકર્મી ઘાયલ, 5 FIR અને 70 લોકોની અટકાયત
દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલું ક્રોકરોચ જનતા પાર્ટીનું (CJP) વિરોધ પ્રદર્શન સોમવારે હિંસક બનતાં રાજધાનીમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ જંતર-મંતરથી સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતાં તેમની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. સ્થિતિ નિયંત્રણ બહાર…










