click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત
GujaratTapi

સોનગઢમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી શંકાસ્પદ ગાડીનો પીછો કરતી વન વિભાગની ટીમનો અકસ્માત, RFO સહિત બેના મોત

ગમખ્વાર અકસ્માતમાં RFO વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ઘટના સ્થળે નીપજ્યું કરૂણ મોત.

Last updated: 2026/07/20 at 7:16 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

તાપી જિલ્લાના સોનગઢમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવાની કામગીરી દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રેહાન ગામીતનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક વહેલી સવારે વન વિભાગની ટીમ લાકડું ભરેલી એક શંકાસ્પદ ગાડીનો પીછો કરી રહી હતી. આ દરમિયાન વન વિભાગની ટીમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું.

અકસ્મતમાં RFO વિકાસ દેસાઈ અને રેહાન ગામીતને ગંભીર ઈજાઓ પહોંચતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ગેરકાયદેસર લાકડાની તસ્કરી રોકવા માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ, વન વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. સોનગઢ સહિત સમગ્ર પંથકમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

 

રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી )

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, Breaking news, CM Gujarat, Forest Department Gujarat, Forest Department Operation, Forest Officer Dies, gujarat, gujarat breaking news, Gujarat Forest Officer Accident, gujarati news, Illegal Timber Smuggling, india news, latest news, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Rehan Gamit, RFO Vikas Desai, RFO વિકાસ દેસાઈ, Songadh Accident, Songadh Latest News, Songadh RTO Checkpost, Songarh News, Tapi district news, Tapi Forest Department, Tapi news, Timber Smuggling Gujarat, top news channel, topnewschannelinindia, ગુજરાત અકસ્માત સમાચાર, ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી, ગેરકાયદેસર લાકડું, તાપી જિલ્લા સમાચાર, તાપી વન વિભાગ, તાપી સમાચાર, પોલીસ તપાસ, ફોરેસ્ટ ઓફિસર અકસ્માત, ભારત, રેહાન ગામીત, લાકડાની તસ્કરી, વન અધિકારી શહીદ, વન વિભાગ અકસ્માત, વન વિભાગ કાર્યવાહી, વિકાસ દેસાઈ મૃત્યુ, સોનગઢ RTO ચેકપોસ્ટ, સોનગઢ અકસ્માત, સોનગઢ બ્રેકિંગ ન્યૂઝ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી પ્રદર્શન વચ્ચે સરકારની સકારાત્મક પહેલ, JP નડ્ડાએ CJP પ્રતિનિધિઓ સાથે કરી ચર્ચા
Next Article અમદાવાદના સાણંદમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ: ફોર્ચ્યુનર કારમાંથી 1,524 બોટલો જપ્ત, ₹14.78 લાખનો મુદ્દામાલ કબજે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?