Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

Breaking news

5,310 stories

કફ સિરપના વેચાણ માટે નવા નિયમો લાગુ, પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે દવા

દેશભરમાં કફ સિરપના વેચાણ અને ઉપયોગ અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરની ચબરખી વગર મેડિકલ સ્ટોર પરથી કફ…

· 4 min read

અમદાવાદની LD કોલેજમાં ‘પ્યોર-વેજ’ કેન્ટીનમાં ઈંડાં વેચાતા વિવાદ

અમદાવાદની પ્રતિષ્ઠિત LD કોલેજ ઑફ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદ કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓ પીરસવામાં આવતી હોવાના મુદ્દે ઊભો થયો છે. વિદ્યાર્થીઓના એક વર્ગે આક્ષેપ કર્યો છે કે કેન્ટીનને ‘પ્યોર-વેજ’ તરીકે રજૂ કરવામાં…

· 4 min read

અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો: CIDનું સમન્સ,

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય અને કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને રાજ્યની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. અભિષેક બેનર્જીને…

· 3 min read

NEET-UG 2026 પહેલા સરકારનો મોટો નિર્ણય :

21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃપરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષાની પારદર્શિતા અને સુરક્ષા જાળવવા માટે સરકારે ભારતમાં ટેલિગ્રામ પ્લેટફોર્મ પર અસ્થાયી પ્રતિબંધો લાગુ કર્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ…

· 4 min read

ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વચ્ચે નડીઆદમાં મુલાકાત : વડાપ્રધાનના ૧૨ વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને નડીઆદના ગૌરવ સમાન અક્ષર પટેલ સાથે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સૌજન્ય મુલાકાત કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજભાઈ…

· 2 min read

આણંદના યુવક સાથે લગ્ન કરી બે બાળકોની માતા બની, હવે બાંગ્લાદેશી મહિલાની ધરપકડથી પરિવાર વ્યથિત

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક અનોખી અને લાગણીસભર ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી પ્રેમકથા હવે કાયદાકીય કાર્યવાહીના કેન્દ્રમાં આવી ગઈ છે. ફેસબુક પર પરિચય બાદ પ્રેમમાં પડેલી અને પોતાના પ્રેમી સાથે જીવન જીવવા માટે બાંગ્લાદેશથી ગેરકાયદેસર…

· 5 min read

અમરેલી જિલ્લાના કોવાયા ગામ નજીક સિંહનો માનવ પર હુમલો, સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ

ગુજરાતના સિંહોના વસવાટ વિસ્તાર ગણાતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર જીવલેણ હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભય…

· 4 min read

જયપુરમાં પ્રદર્શન દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં મારાયા તમાચા, ઘટનાનો વિડીયો વાયરલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં એક યુવકે અનેક તમાચા માર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ…

· 3 min read

અમદાવાદમાં કોંગ્રેસની ખેડૂત મહાસભા રહી ફીકી? ઓછી હાજરી વચ્ચે અમિત ચાવડા ભાષણ વગર જ નીકળી ગયા

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં આયોજિત મહાસભા અને રેલી ચર્ચાનો વિષય બની છે. 15 જૂને યોજાયેલા આ કાર્યક્રમને લઈને એવા અહેવાલો સામે આવ્યા છે કે કોંગ્રેસને અપેક્ષા મુજબ પ્રતિસાદ મળ્યો નહીં અને સભામાં ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.…

· 4 min read

અમેરિકા-ઈરાન ડીલ બાદ ટ્રમ્પનો મોટો દાવો: ‘ઈરાન હવે ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે’, $300 મિલિયન વળતરની વાતને ગણાવી ફેક ન્યૂઝ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને સૈન્ય અથડામણોને અટકાવવા માટે થયેલી મહત્વપૂર્ણ ડીલ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયારો ન બનાવવાની ખાતરી આપી…

· 3 min read