Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 24°C

Breaking news

5,310 stories

અકાલ તખ્તે CM ભગવંત માનને ‘ગુરુ દોખી’ અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા, રાજીનામાની માંગ ઉઠી

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન માટે મોટો વિવાદ ઊભો થયો છે. શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ગણાતી અકાલ તખ્તે તેમને ‘ગુરુ દોખી’ (ગુરુઓનો અપમાન કરનાર) અને ‘ખાલસા પંથ વિરોધી’ જાહેર કર્યા છે. સોમવારે અકાલ તખ્ત સાહિબના પાંચ જાથેદારોની સમિતિ દ્વારા લેવાયેલા આ…

· 4 min read

સ્લોવાકિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી PM મોદી સન્માનિત, મળ્યો ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ’ એવોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી રાજદ્વારી સિદ્ધિ મળી છે. યુરોપિયન દેશ સ્લોવાકિયાએ તેમને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)'થી સન્માનિત કર્યા છે. આ સન્માન ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મજબૂત સંબંધો…

· 3 min read

ભરૂચ જામા મસ્જિદ મામલે આંદોલન તેજ 35 હજાર હસ્તાક્ષરો સાથે સંતો મહંતોની જિલ્લા તંત્રને રજૂઆત

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ વેગ પકડી રહ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ, શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ વિવિધ હિંદુ અને જૈન સંગઠનો દ્વારા સોમવારે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન…

· 3 min read

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો

ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતોમાં નારાજગી હોવાનું જણાવી કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત…

· 4 min read

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો

બ્રિટને બાળકોની ઓનલાઈન સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિટિશ વડાપ્રધાન કિર સ્ટાર્મરે સત્તાવાર જાહેરાત કરી છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ નિર્ણય હેઠળ માત્ર…

· 4 min read

શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા

ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારાએ ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરેલા નિવેદન બાદ આખરે જાહેરમાં માફી માંગી છે. તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં શિક્ષક સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વિવાદ વધતા અને વિવિધ સ્તરે વિરોધ…

· 3 min read

દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના એનસીઆર (NCR) વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ, ધૂળભરી આંધી અને તેજ પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી ગરમી અને ઉકળાટનો…

· 3 min read

ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે. મસ્જિદના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક વારસાને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે આજે ભરૂચ શહેરમાં વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.…

· 3 min read

વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપી જિલ્લામાં "૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના" થીમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે રવિવારે વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી અને આદિજાતિ…

· 4 min read

ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના

વનરાજ સિંહોના નિવાસસ્થાન તરીકે વિશ્વભરમાં જાણીતા સાસણ ગીર અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વન વિભાગે ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને 16 જૂન 2026થી સાસણ ગીર સફારી પાર્ક અને ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીને આગામી…

· 3 min read