સામાન્ય લોકોને મોટો ઝટકો, CNG ના ભાવમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધ?...
બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તે?...
EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ
EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની ?...
DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રી?...
આઈફોન હેકિંગના દાવાની તપાસ કરશે CERT-In, એપલને કેન્દ્ર સરકારની નોટિસ, જાણો સંપૂર્ણ મામલો
વિપક્ષના સાંસદો દ્વારા તેમના આઈફોન હેક કરવાના પ્રયાસ થયાનો આરોપ મૂક્યા બાદ કેન્દ્ર સરકાર તરફથી એપલ કંપનીને નોટિસ ફટકારાઈ હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ...
દિવાળી પહેલા ખેડૂતોને સરકારે આપી મોટી ભેટ, રવિ સિઝન માટે ખાતર સબસિડીને આપી મંજૂરી
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે અને દિવાળી પહેલા ખેડૂતોને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે રવિ સિઝન માટે ખેડૂતોને ખાતર પર મળતી સબસિડીને મંજૂરી આપી છે. આનાથી દેશના અંદાજે 12 કરોડ ખેડૂતો?...
‘હાઈવે-એક્સપ્રેસ વેનો કોન્ટ્રાક્ટ પતી જાય તોય 100% ટોલટેક્સ ચૂકવવો પડશે’ કેન્દ્રનો આંચકાજનક નિર્ણય
કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ પણ 100% ટોલ ટેક્સ વસૂલવાનો (Toll Tax) નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબં?...
સરકારી વિભાગોમાં 45 દિવસ કે તેનાથી વધુની કરાર આધારિત નોકરીઓમાં મળશે SC/ST/OBC અનામત
કોન્ટ્રાક્ટ પર નોકરી મેળવતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ નોકરીઓ મેળવવા માટે પણ હવે અનામતનો લાભ મળશે, કેન્દ્ર સરકારે કહ્યું કે તમામ મંત્રાલયો અને વિભાગોને ક?...
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ શરૂ થયું ત્યારે કેન્દ્ર સરકારને તેમાં રસ પણ નહોતો : PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી અને વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ ક?...