રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા નગરીને મળશે રૂ. 16 હજાર કરોડની ભેટ, PM મોદીની મુલાકાત બનશે ઐતિહાસિક
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોન?...
પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત
UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખત?...
હવે વારાણસી, અયોધ્યા અને મથુરામાં મંદિરની નજીક નહીં થઈ શકે આ કામ, CM યોગીએ આપ્યા આદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પોતાના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ગોરખપુર, વારાણસી, મથુરા-વૃંદાવનના આયોજિત વિકાસ માટે સંબંધિત ડેવલપમેન્ટ ઓથો?...
22 જાન્યુઆરી પહેલા અયોધ્યા જશે PM મોદી, આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવાન શ્રી રામના મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા જવાના છે. વાસ્તવમાં, 30 ડિસેમ્બરે વડા પ્રધાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ઇન્ટરનેશન?...
પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે
ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપી...
કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દર...
ઉર્દૂ-ફારસી ભાષા પર યોગી સરકારની કડક કાર્યવાહી, અંગ્રેજોના સમયનો 115 વર્ષ જૂનો કાયદો બદલાઈ જશે
ઉત્તરપ્રદેશમાં (UP) યોગી સરકારે રજિસ્ટ્રી દસ્તાવેજોમાંથી ઉર્દૂ-ફારસી શબ્દોને હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ ઉપરાંત હવે સબ રજિસ્ટ્રારે ઉર્દૂની પરીક્ષા નહીં આપવી પડે. અત્યાર સુધી પબ્લિક...
અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશ?...
આજે કાશીમાં ધામધૂમથી મનાવાશે દેવ દિવાળી, 12 લાખ દીપથી ઝળહળી ઊઠશે ઘાટ, 70 દેશોના રાજદૂત નિહાળશે
કાશીનો અર્ધચંદ્રાકાર ઘાટ જ્યારે દીવડાની હારમાળાથી ઝળહળી ઊઠે છે તો લાગે છે કે જાણે રોશનીનો આ ઝગમગાટ મા ગંગાના શૃંગાર માટે જ કરાયો છે. આ અદભૂત છટાને જોઇ એવો અહેસાસ થાય છે કે જાણે તારલાં જમીન પર ...
યોગીનાં સિંધુ પરત લેવાનાં કથનથી પાક.ને મરચાં લાગ્યાં : સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો
રવિવારે સાંજે અહીં યોજાયેલા રાષ્ટ્રીય સિંધી અધિવેશનમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આપણો વારસો કદી પણ આપણાથી દૂર ન થઈ શકે. જેઓ વારસો ભૂલી ગયા અને તેને દૂર રાખ્યો, તે સર્વેનું...