ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું
નડિયાદ નગરપાલિકાના વિવિધ વોર્ડ વિસ્તારના રૂ. 3,14,59,810/- ના ખર્ચે નિર્મિત થનાર 14 ડામર રોડના કામનું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરી રસ્તાના કામનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં વોર્ડ ન?...
નડિયાદમાં નબીરાઓને જોખમી કાર સ્ટંટ કરવો ભારે પડ્યો : વિડીયો વાયરલ થતા અટકાયત કરાઈ
નડિયાદ સંતરામ રોડ પર કારમાં સ્ટંટ કરી રહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ એક્શનમાં આવેલી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને તેના આધારે તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી પાડીને તેમના વિર?...
કઠલાલ ખોખરવાડા પાટિયા પાસે અકસ્માતની ઘટના : ટ્રેઇલરના પાછળના વ્હિલમાં બાઇક ઘુસી જતા બેના મોત
ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના ખોખરવાડ પાટિયા પાસે એક બાઇક ઓવરટેક કરવા જતાં ટ્રેઇલરના પાછળના ટાયરમાં ફસાઇ જતાં અડધો કિ.મી. સુધી બાઇક ખેંચાઇ ગયુ હતુ. જેમાં બાઇક પર સવાર બન્ને વ્યકિતના ઘટના સ્?...
નડીયાદ સરદાર પટેલના જન્મ સ્થળ ખાતે ૧૦ સાયકલ વીર જવાનો સાથે CRPFના અધિકારીઓનું સ્વાગત કરાયું
સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવે છે ત્યારે રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપવા તથા આમ પ્રજાને રાષ્ટ્રીય એકતાનું આહવાન તથા મહત્વ સમજાવવા સાહસિક કાર્યક્?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે શનિવારના દિવસ લીલા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા. મહા સુદ એકમ બેસતા મહિને લીલા શાકભાજી મેથીની ભાજી પાલકની ભાજી સવાની ભાજી બટાકા ...
કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત
કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બી?...
યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો : ૬૬,૬૩૩ના મુદ્દામાલ જપ્ત કરાયો
ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુ?...
હવે નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની તડામાર તૈયારીઓ શરૂ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે. ત્?...
જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કલેકટર કે.એલ. બચાણી તૃતીય નંબરથી વિજેતા
ખેલ મહાકુંભ 2.0 અન્વયે ખેડા જિલ્લા કલેકટર કે.એલ. બચાણી જિલ્લા કક્ષાની 40 વર્ષથી ઉપર વય જૂથની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય નંબરથી વિજેતા થયા છે. ખેડા જિલ્લાની જિલ્લા કક્ષાની વિવિધ વય જૂથ મા...
ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક કરાઈ
નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. સોમવારે બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્ય...