અમદાવાદ વેજલપુરમાં ગેરકાયદે કતલખાનું પકડાયું : 3 આરોપીઓ ધરપકડમાં, 520 કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં ગેરકાયદે ચાલતું કતલખાનું પકડી પાડવામાં આવ્યું છે. આ ઘટના સોનલ સિનેમા નજીક યાસ્મિન સોસાયટી પાછળ આવેલા મે?...
હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા ગયેલી પોલીસ પર ભીષણ હુમલો, ગૌરક્ષક અને પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસ ટીમ પર તાત્કાલિક હિંસક હુમલો થયો. આ હુમલામાં એક ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવ અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા ?...
મહેસાણાના કડીમાં ગૌવંશ કતલનો મામલો ગરમાયો, 15-20 ગાયોના અવશેષ મળ્યાનો દાવો
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌવંશની કતલની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અલદેશણ રોડ નજીક 11 ફેબ્રુઆરીની મોડી રાત્રે ગૌરક્ષકોએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કતલ કરેલ...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...