રાષ્ટ્રપતિની મંજૂરી બાદ દેશમાં ‘એન્ટી પેપર લીક કાયદો 2026’ અમલી, પરીક્ષા માફિયાઓ પર કડક પ્રહાર
ભારતમાં સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓને વધુ પારદર્શક, વિશ્વસનીય અને ગેરરીતિમુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉપલબ્ધ અહેવાલ અનુસાર, ‘એન્ટી પેપર લ?...
પેપર લીક માફિયાઓ સામે કડક કાયદો, સંસદમાં બિલ પસાર થતાં PM મોદીએ આપ્યો દેશને વીડિયો સંદેશ
દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં મહત્વપૂર્ણ પગલું ભરતાં સંસદના બંને ગૃહોએ ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026’ને મંજૂરી આપી છે. લોકસભામાં પસા?...
NEET-UG પેપર લીકનો દેશવ્યાપી ખેલ : પરીક્ષાના 10 દિવસ પહેલાં જ પ્રશ્નો વાયરલ થઈ ગયા હતા, CBIની ચાર્જશીટમાં ઘટસ્ફોટ
NEET-UG 2026 પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ આ સમગ્ર કૌભાંડને અનેક રાજ્યોમાં ફેલાયેલા સંગઠિત અને ?...
‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું
NEET UG 2026ની પુનઃપરીક્ષામાં 720માંથી 715 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્ક-2 હાંસલ કરનાર હરિયાણાના પંશુલ બંસલનું પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગેનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પંશુલે કહ્યું...
CBSEનો નવો નિયમ : ધોરણ 9-10માં ત્રીજી ભાષા પાસ કરવી ફરજિયાત, જાણો R3 મૂલ્યાંકનના નિયમો
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નવી શૈક્ષણિક રૂપરેખાના અમલીકરણ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEએ ભાષા અભ્યાસમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. CBSEના 10 જુલાઈ 2026ના Acad-49/2026 પરિપત્ર પ્?...
NCERTના જ્યુડિશરી પ્રકરણમાં મોટો ફેરફાર, વિવાદિત મુદ્દાઓ હટાવી ન્યાયતંત્રની ભૂમિકા પર નવો ભાર
ન્યાયતંત્ર અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાછું ખેંચવામાં આવેલા NCERTના ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની સુધારેલી આવૃત્તિ હવે બહાર પાડવામાં આવી છે. આશર...
UPSC ઉમેદવારોને ગુજરાત સરકારની મોટી ભેટ, SPIPAમાં તૈયારી કરતા યુવકોને ₹1.55 લાખ અને યુવતીઓને ₹2.05 લાખ સુધી સહાય
UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા SPIPA એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તેના...
બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાં?...
NEET પુનઃ પરીક્ષા પહેલાં એપ્લિકેશન પર રોક લગાવવાના નિર્ણયનો કેન્દ્રએ કોર્ટમાં કર્યો બચાવ; ચુકાદો અનામત
NEET UG 2026ની પુનઃ પરીક્ષા પહેલાં Telegram પર લગાવવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને લઈને કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પ્લેટફોર્મ દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં સરકાર...
અમદાવાદની LD કોલેજમાં ‘પ્યોર-વેજ’ કેન્ટીનમાં ઈંડાં વેચાતા વિવાદ : વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ પ્રશાસનની કડક કાર્યવાહી
અમદાવાદની પ્રતિષ્ઠિત LD કોલેજ ઑફ એન્જિનિયરિંગ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદ કોલેજ કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં ઈંડાંની વાનગીઓ પીરસવામાં આવતી હોવાના મુદ્દે ઊભો થયો છે. વિદ...