click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું
BanaskanthaGujarat

બનાસકાંઠા પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કુલમાં અભ્યાસ કરતી દિયા તેજસકુમાર સોનીએ ધોરણ-12 બોર્ડ અને તાજેતરમાં જાહેર કરવામાં આવેલા CUET-UG પરીક્ષાનાં પરિણામોમાં સિદ્ધિ મેળવતાં ગૌરવ વધાર્યું

Last updated: 2026/06/30 at 6:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

થરાદની દિયા તેજસકુમાર સોની વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ઇંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ ધોરણ-10 બોર્ડમાં 98 PR પ્રાપ્ત કર્યા બાદ, ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં Humanities Stream માં 99.92 PR મેળવી બનાસકાંઠા જિલ્લામાં General Stream (સામાન્ય પ્રવાહ) ઇંગ્લિશ મીડીયમમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે જ ગુજરાત બોર્ડ Humanities પણ ટોપ કર્યું.આ ઉપરાંત May 2026 માં યોજાયેલી CUET-UG પરીક્ષામાં પણ Political Science (રાજનીતિ શાસ્ત્ર) માં 99.15 PR, Psychology (મનોવિજ્ઞાન) માં 94.71 PR અને English Language (અંગ્રેજી ભાષા) માં 92.26 PR પ્રાપ્ત કર્યા છે.

CUET-UG એટલે કે, ‘Common University Entrance Test (Under Graduation)’. આ પરિક્ષા…NTA (National Testing Agency) દ્વારા યોજવામાં આવતી JEE અને NEETની પરીક્ષાની જેમ જ આખા દેશમાં દર વર્ષે UG તેમજ PG માટે કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે યોજવામાં આવે છે. આ પરીક્ષા JEE કે NEETની જેમ માત્ર સાયન્સનાં વિદ્યાર્થીઓ પૂરતી જ સીમિત નથી; પરંતુ આ પરીક્ષા આર્ટ્સ, કોમર્સ, સાયન્સનાં દરેક પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને ડ્રોપર્સ આપી શકે છે.વર્ષ 2026 માં લગભગ ૧૫,૬૮,૪૬૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. તેમજ ભારત સહિત બીજા ૧૫ દેશોમાં રહેતા ભારતીયો માટે પણ યોજવામાં આવી હતી.CUET-UG દ્વારા વિદ્યાર્થીઓ દેશની નામાંકિત કેન્દ્રિય વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ મેળવી શકે છે.

દિયા તેજસકુમાર સોનીનાં મત મુજબ, ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો આ વિશે વધુ જાણકારી ધરાવતા નથી.દિયાએ GSEB ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો છે અને પરીક્ષાનો અભ્યાસક્રમ CBSE નો હોય છે આથી બોર્ડ તેમજ CUET-UG પરીક્ષા માટેનાં અભ્યાસક્રમ વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. આ અભ્યાસક્રમ વચ્ચેનો ભેદ સાયન્સ કે કોમર્સમાં એટલો જોવા મળતો નથી; પરંતું Humanities ના અભ્યાસક્રમમાં ઘણો તફાવત જોવા મળે છે. પરિણામે બોર્ડ તેમજ CUET-UG ની તૈયારી પણ થોડી અલગ હોય છે. આથી જ અથાગ, સખત અને સતત પરિશ્રમ સાથે દ્રઢ મનોબળએ આ પરીક્ષા ઉત્તીર્ણ કરવાની ચાવી છે.

આ ઉપરાંત પણ દિયા તેજસકુમાર સોની એ SOF Olympiads, Quiz કોમ્પિટિશનસ, 4 Gold Medals અને શૈક્ષણિક ક્ષેત્રની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે.

 

ભુરપુરી ગોસ્વામી (વાવ-થરાદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત

મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર

રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો

કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા પર રોકનો આરોપ! ડભોઈના સરદાર બાગમાં ભડક્યો રોષ

TAGGED: @india, Banaskantha news, Breaking news, Class 12 Result, CM Gujarat, CUET-UG 2026, Diya Soni, Diya Tejaskumar Soni, Education News, English Language, English Medium, General Stream, gujarat, Gujarat Board Topper, gujarati news, Humanities Stream, india news, localnewsingujarat, Narendra Modi, news channel in india, North Gujarat, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, palanpur, Political Science, Psychology, Student Achievement, Tharad, topnews, topnewschannel, topnewschannelinindia, Vidyamandir Trust School, ઉત્તર ગુજરાત, થરાદ, દિયા તેજસકુમાર સોની, દિયા સોની, ધોરણ 12 પરિણામ, પાલનપુર, બનાસકાંઠા સમાચાર, ભારત, વિદ્યામંદિર ટ્રસ્ટ સ્કૂલ, વિદ્યાર્થીની સફળતા, શૈક્ષણિક સિદ્ધિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન
Next Article ગુજરાતના iNDEXTbનો વૈશ્વિક ડંકો : 11 દિવસમાં 350 એક્ઝિબિટર્સ જોડીને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ રચ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU
Ahmedabad Gujarat જુલાઇ 4, 2026
મોરબી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વીજ ટાવરની જમીન માટે બજારભાવના બમણા વળતરની જાહેરાત
Gujarat Morbi જુલાઇ 4, 2026
મોદી સરકારનો આતંકવાદ પર મોટો પ્રહાર : પાકિસ્તાન-PoKથી કાર્યરત 23 આતંકીઓ UAPA હેઠળ જાહેર
Gujarat જુલાઇ 4, 2026
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
Gujarat Rajkot જુલાઇ 4, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?