કોલકાતામાં સરકારી ઈમારતમાં ભીષણ આગ, 4,000 EVM બળીને ખાક
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાં આવેલી એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગ બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ આગમાં આશરે 4,000 ઇલેક્ટ્રોનિક વોટિંગ મશ?...
દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ ...
અમદાવાદમાં આગની ઘટનાઓમાં વધારો : સેટેલાઈટના રત્નાકર-3 બિલ્ડિંગમાં ભીષણ આગ
અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આજે (23 મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોધપુર પ?...
બિહારના સાસારામ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ભયાનક આગ : મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરો સુરક્ષિત
બિહારના રોહતાસ જિલ્લામાં આવેલા સાસારામ રેલ્વે સ્ટેશન પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક કોચમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી હતી...
વાપી GIDCમાં ફરી આગની ઘટના : ‘ક્રોમા’ કંપનીમાં ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી GIDC માં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના સામે આવી છે. વાપી GIDC વિસ્તારમાં આવેલી ‘ક્રોમા’ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગ?...
અમદાવાદમાં કિયા શોરૂમના પાર્કિંગમાં આગ, 10થી વધુ કાર બળીને ખાખ
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કિયા કારના શોરૂમના પાર્કિંગ વિસ્તારમાં બુધવારે (11 માર્ચ) અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે પાર્કિંગમાં ઉભેલ...
વર્ધામાં નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસના કોચમાં આગ, મુસાફરોમાં અફરાતફરી; તમામ સુરક્ષિત
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લોમાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી–ચેન્નાઈ GT એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાં અચાનક ભયાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના થતાં જ રેલવે પ્રશાસન અને ફાયર બ્ર?...
નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડતી કારમાં આગ
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ચાલુ કારમાં લાગી અચાનક આગ લાગી હતી. મરીડા ગામની સીમ પાસે પસાર થતા આ કારમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થતા કારમાં લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં ...
બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોન?...