વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃતકાંક વધીને 20ને સ્પર્શ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતા મહિ નદી પર આવેલા બ્રિજના તૂટી પડવાના ઘટનામાં મૃત્યુ આંક 20ને પાર પહોંચી ગયો છે. ત્રીજા અને ચોથા પિ?...
મહીસાગર નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃતદેહ મળ્યા, મોતનો આંક 18 પર પહોંચ્યો
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પર આવેલા 45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી સર્જાયેલી ભયાનક દુર્ઘટનામાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 18 સુધી પહોંચ્યો છે. મળતી વિગતો અનુસાર, 36 કલાકની...
હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ, કોઈને નહીં છોડું: ગકડકરીની ચેતવણી
મહિસાગર નદી પર વસેલા વડોદરા જિલ્લાના જુના અને ખસ્તાહાલ થયેલા ગંભીરા બ્રિજના ધરાશાયી થવાને લઇ દેશભરમાં શોક અને ગુસ્સાની લાગણી ફેલાઈ છે. 9 જુલાઈ 2025ના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં અત્યારસુધીમા...
બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલી મહત્ત્વપૂર્ણ મુસાફરી માર્ગ તરીકે ઓળખાતી ગંભીરા બ્રિજ ધરાશાયી થવાના દુઃખદ ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ?...
ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત
વડોદરાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાને લઈને રાજ્યના ઉચ્ચતમ સ્તરે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 9 જુલાઈ, બુધવારે સવારે આ દુર્ઘટના બનેલી હતી, જેમાં હાલ સુધીમ?...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થ?...