click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું
GujaratKheda

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ ગોલ્ડ મેડલ અને નિતેશ માવી એ સિલ્વર મેડલ મેળવ્યો.

Last updated: 2026/02/10 at 3:24 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કરાટે સ્પર્ધા તા. ૦૮-૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે ઓપન ભાઈઓની કરાટે સ્પર્ધા યોજાયેલ છે.

જેમાં શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વિશાલ માવી એ ગોલ્ડ મેડલ અને નિતેશ માવી એ સિલ્વર મેડલ મેળવ્યો. બંને ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા ગોલ્ડ મેડલ મેળવવા બદલ ₹ 10000 અને સિલ્વર મેડલ મેળવવા બદલ ₹ 7000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. શ્રી સંતરામ વિદ્યાલયના કરાટે કોચ ધ્રુવીક નસીતના માર્ગદર્શન હેઠળ બંને ખેલાડીઓએ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરીને નડિયાદ તથા ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

આ કરાટે સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ વિજેતા થવા બદલ સંસ્થાના પ્રમુખ પ. પૂ. મહંત રામદાસજી મહારાજ તથા મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ સહ અભિનંદન પાઠવેલ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

TAGGED: @india, ahmedabad, Akhand Jyot, BJP in Nadiad, Breaking news, CM Gujarat, Gold Medal, gujarat, gujarat government, gujarati news, karate competition, Kheda, kheda collector, Kheda district, Kheda districts, kheda news, Khel Mahakumbh, Khel Mahakumbh competition, latest news, localnewsingujarat, Minister Sant Nirgundasji Maharaj, Nadiad, Nadiad Sri Santram Maharaj, Narendra Modi, news channel in india, newschannelinindia, Nitesh Mavi, oneindianews, oneindianewsgujarat, P. P. Mahant Ramdasji Maharaj, pm modi, Politics, Santram Kelvani Mandal, Santram Maharaj, silver medal, State Level Khel Mahakumbh, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Veer Savarkar Sports Complex, Vishal Mavi, અમદાવાદ, ખેડા- નડિયાદ, ખેલ મહાકુંભ, ગુજરાત સરકાર, ગુજરાત સરકારના મંત્રીમંડળ, ગોલ્ડ મેડલ, નડિયાદ, નડિયાદ કલેકટર કચેરી, નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય, નડિયાદ સંતરામ મહારાજ, નિતેશ માવી, પ. પૂ. મહંત રામદાસજી મહારાજ, મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજ, રાજ્ય કક્ષા, વિધાર્થીઓ, વિશાલ માવી, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, શ્રી સંતરામ કેળવણી મંડળ, શ્રી સંતરામ મહારાજ, સિલ્વર મેડલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુનેગારોને કડક સજા મળશે, કિશન ભરવાડ કેસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંદેશ
Next Article અમદાવાદમાં આજે સાંજથી આવતીકાલે પાણી કાપ, આ વિસ્તારોમાં થશે સૌથી વધુ અસર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ
Gujarat Kheda મે 5, 2026
ઇલોન મસ્કનો SEC કેસમાં સમાધાન : $1.5 મિલિયન દંડ સાથે મામલો સમાપ્ત
Gujarat મે 5, 2026
ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના
Gujarat મે 5, 2026
સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’
Gujarat મે 5, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?