એન્જિનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે ભારતીય રેલવે, લોકો પાઇલટ્સને મળશે પહેલીવાર આ સુવિધા
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફા?...
પહેલગામ આતંકવાદી હુમલા અંગે મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા,’રાક્ષસોને મારવા…’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે (24 એપ્રિલ) કહ્યું કે આતંકવાદીઓએ પહેલગામમાં લોકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખ્યા, પરંતુ હિન્દુઓ ક્યારેય આવું કામ નહીં કરે. મંગળવા?...
કાંકરિયા તળાવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કાંકરિયા તળાવના નામ પાછળના અર્થ વિશે વિવિધ માન્યતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ નામ "કાંકર" શબ્દ પરથી ઊતરેલું છે, જે ચૂનાના પથ્થરો માટે વપરાય છે. કહેવાય છે કે તળાવના નિર?...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારો પ્રથમ દેશ બની શકે છે ભારત, ટેરિફ વોર વચ્ચે ગુડ ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફના મામલે હવે ભારત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત ટૂંક સમયમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ એટલે કે દ્વિપક્ષીય ?...
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે બનાવી ખાસ નવી યોજના
જમ્મૂ-કશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલા પછી હજી પણ ત્યાં ભયનો માહોલ છે. નિશ્ચિત રીતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે, છતાં લોકોના મનમાં એક ભય જરૂર છે, જેના પરિણા?...
બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં અનેક નક્સલીઓ ઠાર, 100થી વધુ IED કરાયા ડિએક્ટિવેટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ કાર્યવાહી તેલંગણા સરહદ નજીક ઉસૂર પોલીસ સ્ટેશન વિસ્તારના પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહી છે. છ?...
ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી, હેડ કોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક ?...
શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત...