અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનનો કહેર: સ્કોર્પિયો કારની ટક્કરે 68 વર્ષીય વૃદ્ધનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના
અમદાવાદ શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. શહેરના વટવા વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પૂરઝડપે દોડી રહેલી સ્કોર્પિયો કારે રોડ ક્રોસ કરી રહે?...
સુરતના વરાછા ફ્લાયઓવર પર ભયાનક અકસ્માત: ટ્રક પાછળ બાઈક ઘૂસતા યુવકનું ઘટનાસ્થળે મોત
શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હોસ્પિટલમાં સારવાર ...
અમદાવાદના શાસ્ત્રીનગરમાં DPS સ્કૂલ બસની ટક્કરે યુવકનું મોત, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર
અમદાવાદ શહેરમાં બેફામ ઝડપે દોડતાં વાહનોને કારણે વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવ્યો છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ ?...
ગાંધીનગર SG હાઇવે પર નશામાં રફતારનો કહેર: ચાર વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, ક્રેટા કાર બળીને ખાખ
ગાંધીનગરના એસ.જી. હાઇવે પર સરગાસણ બ્રિજ નજીક ગત રાત્રે ચાર વાહનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે કાર દોડાવી રહેલા ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી ?...
દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે. તાજેતરમાં દ?...
ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦?...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...
બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ...
ગાંધીનગરના મગોડી ગામમાં શ્રમિક 15 કલાક કૂવામાં ફસાયો, સદ્દભાવના ટ્રસ્ટ અને ગ્રામજનોએ જીવ બચાવ્યો
મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો ત્યારે એક દુર્ઘટના બની હતી. મોડી રાત્રે અંધારાના કારણે તેને રસ્તામાં આવેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્...
અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ
રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર ૮૬ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા ૧૨,૯૦,૦?...