click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ
BhavnagarGujarat

અકસ્માતોમાં જીવ ગુમાવનાર વ્યક્તિઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૧૨,૯૦,૦૦૦ થશે અર્પણ

રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ ૮૬ મરણથી વ્યક્ત કરાતી સંવેદના

Last updated: 2026/05/07 at 11:32 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્ય અને દેશમાં અલગ અલગ દુર્ઘટનામાં થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં અકસ્માતોમાં જીવ ગુમાવનાર ૮૬ વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ સાથે વારસદારોને કુલ રૂપિયા ૧૨,૯૦,૦૦૦ અર્પણ થશે.

દિવસે દિવસે અલગ અલગ આપદા દુર્ઘટનામાં મરણ થઈ રહ્યાં છે, ત્યારે તાજેતરમાં રાજ્ય અને દેશમાં આ રીતે થયેલ મરણથી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સંવેદના વ્યક્ત કરાઈ છે. આ જીવ ગુમાવનારના પરિવાર વારસદારોને રૂપિયા ૧૫ હજાર લેખે સહાનુભૂતિ સહાય રૂપે કુલ રૂપિયા ૧૨,૯૦,૦૦૦ અર્પણ થશે, તેમ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા જણાવાયું છે.

આ આકસ્મિક દુર્ઘટનાઓમાં રાજસ્થાનમાં ચુરૂ વિસ્તારમાં લગ્નની જાનના અકસ્માતમાં ૩ વ્યક્તિ, મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લામાં અધલ ગામ પાસે લગ્ન પ્રસંગમાં વાહન અથડાતાં ૫ વ્યક્તિ, ગાંધીનગરમાં એક નાળા પાસે અકસ્માતમાં ૨ વ્યક્તિ, કાલોલ પાસે દિલ્લી મુંબઈ ધોરીમાર્ગ પર વડોદરાના પરિવારની ૪ વ્યક્તિ, દ્વારકાના વરવાડામાં એક ધાર્મિક પ્રસંગમાં કૂવામાં પડી જતાં રાજકોટનાં દેવીપૂજક શ્રમિક પરિવારના ૨ બાળકો, જસદણ આલણસાગર તળાવમાં ન્હાવા પડેલાં ડૂબી જતાં બાખલવડ ગામનાં ૪ બાળકો, ગોંડલ પાસે ધોરીમાર્ગ પર ગુંદાળા ચોકડી પર વાહન અકસ્માતમાં શ્રમિક પરિવારની ૨ વ્યક્તિ, કર્ણાટકમાં બેંગલુરુમાં દવાખાનામાં દિવસ ઘસી પડતાં બાળકો સહિત ૭ વ્યક્તિ, મધ્યપ્રદેશનાં ઈન્દોર અમદાવાદ ધોરીમાર્ગ પર ધાર વિસ્તારમાં શ્રમિકોને થયેલાં અકસ્માતમાં ૧૪ વ્યક્તિ, ધ્રાંગધ્રા પાસે નર્મદા નહેરમાં વાહન પડતાં હળવદની ૧ વ્યક્તિ, મધ્યપ્રદેશમાં જબલપુર પાસે બરગી જળાશયમાં નાવ ડૂબતાં છેલ્લી વિગત મુજબ દિલ્લી સહિતની ૧૩ વ્યક્તિ, ભાવનગર જિલ્લાનાં તળાજા પાસે વાહન અકસ્માતમાં બાજુનાં શોભાવડ ગામની ૧ વ્યક્તિ, ધોળકા બગોદરા માર્ગ પર અકસ્માતમાં બારેજાથી ભામસરા જઈ રહેલ ૪ વ્યક્તિ, હૈદરાબાદ પાસે એક પરિવારને નડેલા વાહન અકસ્માતમાં ૬ વ્યક્તિ, ઉત્તરપ્રદેશ તથા બિહારમાં વાવાઝોડા વરસાદની પરિસ્થિતિ સર્જાતાં ૧૮ વ્યક્તિ, આમ આ રીતે ૮૬ વ્યક્તિઓએ અલગ અલગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે.

છેલ્લાં પખવાડિયા દરમિયાન આ અકસ્માત દુર્ઘટનામાં કુલ ૮૬ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં રૂપિયા ૧૫ હજાર લેખે મરણ પામનારના વારસદાર પરિવારને કે અન્ય રાજ્યોમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા કરાવી જે તે પરિવાર સુધી પહોંચાડવામાં આવશે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Accident victim family assistance, Accident victims assistance amount, Breaking news, Chitrakutdham Talgajarda assistance scheme, CM Gujarat, Financial assistance by Moraribapu, gujarat, Gujarat accident news, gujarati news, Humanitarian service Moraribapu, India accident update, india news, latest news, Moraribapu, Moraribapu condolence, Moraribapu human service news, moraribapu news, Moraribapu sympathy assistance, Narendra Modi, Natural disaster death assistance, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, State and country accident news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Tribute to those who died in accidents, Vehicle accident sympathy assistance, અકસ્માત પીડિતોને સહાય રકમ, અકસ્માતમાં જીવ ગુમાવનાર પરિવાર સહાય, અકસ્માતમાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ, કુદરતી આપદા મૃત્યુ સહાય, ગુજરાત અકસ્માત સમાચાર, ચિત્રકુટધામ તલગાજરડા સહાય, દુર્ઘટના પીડિત પરિવાર સહાય, ભારત, ભારત દુર્ઘટના અપડેટ, માનવતાવાદી સેવા મોરારિબાપુ, મોરારિબાપુ દ્વારા આર્થિક સહાય, મોરારિબાપુ માનવ સેવા સમાચાર, મોરારિબાપુ સંવેદના સહાય, રાજ્ય અને દેશ અકસ્માત સમાચાર, વાહન અકસ્માત સહાનુભૂતિ સહાય, શોક વ્યક્ત મોરારિબાપુ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article છત્તીસગઢમાં થયેલાં વિસ્ફોટથી વીરગતિ પામેલ જવાનોને મોરારિબાપુએ પાઠવી શ્રધ્ધાંજલિ
Next Article પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, TMC પર ભાજપના ગંભીર આરોપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?