અખિલ ભારતીય સંત સમિતીના નામનું ખોટુ ફેસબુક પેજ બનાવી બદનામ કરનાર આરોપી ચિત્રકૂટથી ઝડપાયો
આણંદ તાલુકાના સારસાના સત કૈવલ જ્ઞાનપીઠ ગુરૂગાદીનાં આચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદેવાચાર્યનાં નામની કોઈ અજાણી વ્યકિત દ્વારા સોસ્યલ મિડીયામાં ફેસબુક પેજ બન?...
આણંદ બસ સ્ટેન્ડ અને ટૂંકી ગલીના દબાણો બીજા દિવસે પાલિકાતંત્ર દ્વારા દૂર કરાયા
આણંદ નગરપાલિકા ટીમે આણંદ જુના બસ સ્ટેન્ડ નજીકના રણછોડરાય માર્કેટ અને ટૂંકી ગલીના દબાણકર્તાઓ સતત બીજા દિવસે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત લઈ સમગ્ર વિસ્તારની ખબર લીધી હતી.તેમજ દૂર કરેલા દબાણો અં?...
BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી હતી. જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ અને ...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો
મહારાષ્ટ્ર વિધાનસભામા NDA ને સ્પષ્ટ બહુમતી મળતા અને ગુજરાત વિધાનસભામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી કમલમ ?...
મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો
મહેમદાવાદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ શનિવારે ઢળતી સંધ્યાએ સંપન્ન થયો હતો. આ સમારંભના અધ્યક્ષ પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપ?...
ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની
ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ન...
ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજે?...
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, શિયાળું કૃષિ મેળા પર ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેબિનેટની બેઠકમાં આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લ...