મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કપડવંજના અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુર્વેદિક હોસ્પિટલનું ઉદ્ધાટન
કપડવંજ સહિત આસપાસના અંતિસર, આંત્રોલી, મોટી ઝેર, નિરમાલી, સોરણા, તોરણા, ભુંગળીયા, વઘાસ સહિતના ૨.૭ લાખથી વધુ લોકોને મળશે ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ. રાજ્યના નાગરિકોને ઉચ્ચ પ્રાથમિક સુવિધાઓ ?...
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી
સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા મળીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્?...
વડોદરા કોર્પોરેશનનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 6 બ્રિજ માટે ₹260 કરોડ અને ₹200 કરોડના બ્લ્યુ બોન્ડની યોજના
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાણાંકીય વર્ષ માટેનું ₹7,600 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં કુલ ₹5,036 કરોડના ખર્ચનું આયોજન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ?...
મુખ્યમંત્રીની સરપંચોને ટકોર : ગ્રામ પંચાયતોમાં જાહેરહિતના કામમાં કોઈ ભ્રષ્ટાચાર ચાલશે નહીં
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ૨૬૦થી વધુ સરપંચોને ખાસ તાલીમ કાર્યક્રમમાં સંબોધતા ગ્રામ પંચાયતોમાં પારદર્શિતા, જવાબદારી અને ગુણવત્તા સાથે વિકાસકામો કરવાની નિર્દેશ...
કડીમાં પત્રકાર પર હુમલો : મુનાફ-ઇમ્તિયાઝ-ફારૂક સહિત 9 વિરુદ્ધ FIR, 6ની ધરપકડ
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં 26 જાન્યુઆરીના રોજ એક ગંભીર હુમલો બની ગયો હતો, જેમાં હિંદુ પત્રકાર ધવલભાઈ ગજ્જર પર બાલાપીર દરગાહના વિસ્તારમાં કેટલાક મુસ્લિમ શખ્સોએ હુમલો કર્યો. ધવલભાઈ પોતાના ?...
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા
છેલ્લા ત્રણ દિવસથી હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલી ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબા સહિતના પ્રવાસન વિસ્તારોમાં હજ્જા...
ગુજરાત લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર લોકભવન ખાતે ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ અવસરે રાજ્યપાલે તમામ રાજ્યોના...
ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજજ : વન મંત્રી અર્જુન મોઢવાડિયા
ગુજરાત રાજ્યમાં વન્યજીવ સંરક્ષણ અને ઇકો ટુરિઝમના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યો?...
દાણીલીમડામાં રફીક વેપારીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું, હર્ષ સંઘવીનો કડક સંદેશ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને તેના તાજેતરના પગલાંમાં બેહરામપુરા વોર્ડના દાણીલીમડા વિસ્તારમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર રફીક ઉર્ફે વ...
ટ્રમ્પે શેર કર્યો અમેરિકાનો ‘નવો નકશો’, ગ્રીનલેન્ડ-કેનેડા-વેનેઝુએલાને બતાવ્યા યુએસનો ભાગ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક વિવાદાસ્પદ નવો નકશો શેર કરીને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફરી હલચલ મચાવી છે. ટ્રમ્પે આ નકશો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ ?...