‘દ્વારકાધીશ અને ખોડિયાર માતાના આશીર્વાદ PM મોદી પર છે’, પરિમલ નથવાણીએ પાઠવી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 76 વર્ષના થયા છે. PM મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાંથી રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને વિવિધ ક્ષેત્રની હસ્તીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ દ?...
ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ : પ્રશ્નોત્તરીકાળ બાદ 4 મહત્વપૂર્ણ સુધારા વિધેયકો થશે રજૂ
ગાંધીનગર ખાતે આજે ગુજરાત વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહી બપોરે 12 વાગ્યે શરૂ થશે. આજના દિવસ દરમિયાન ગૃહમાં વિવિધ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, સરકારી વિભાગોની કામગીરી અને કાયદાકીય વિધેયક?...
કમલમ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજવંદન
ગાંધીનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહ, દેશભક્તિ અને નવા રંગરૂપ સાથે કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કમલમ કાર્ય?...
ગુજરાતમાં સીમાંકનથી બદલાશે રાજકીય નકશો? લોકસભાની 40 અને વિધાનસભાની 273 બેઠકો થવાની સંભાવના
દેશમાં આગામી વસ્તી ગણતરી બાદ સીમાંકનની પ્રક્રિયા આગળ વધે અને નારી શક્તિ વંદન અધિનિયમ-2023નો અમલ કરવામાં આવે, તો ગુજરાતના રાજકીય નકશામાં મોટો અને ઐતિહાસિક ફેરફાર જોવા મળી શકે છે. રાજ્યમાં લોકસ?...
ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાનારા આંદોલન પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ક્રેડિટ લેવાની હોડ શરૂ થઈ ગઈ છે. ખેતરોમાંથી પસાર થતા વીજપોલ અને તેના વળતર સહિતના મુદ્દાઓને લ?...
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
ગુજરાતના કૃષિ મંત્રી રમેશ કટારાએ ગોધરામાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરેલા નિવેદન બાદ આખરે જાહેરમાં માફી માંગી છે. તેમના નિવેદનને લઈને રાજ્યભરમાં ?...
CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવી બે દિવસીય દિલ્હી પ્રવાસે, નીતિ આયોગ બેઠકમાં ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે
ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હી પ્રવાસે જઈ ?...
ગુજરાત રાજ્યસભા ચૂંટણી 2026: 4 બેઠકો માટે કાર્યક્રમ જાહેર, કોંગ્રેસ માટે મોટું સંકટ
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 મે દરમિયાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમ?...
નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિ?...