મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર
કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂં...
સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...
સરકારના નવા નોટિફિકેશન બાદ ઈંધણ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર, આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે નવી ગાઈડલાઈન
દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ તથા વિતરણ વ્યવસ્થાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ હવે રિ...
PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ
PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે ...
વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ
ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ?...
અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગ?...
ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચાર ધામ યાત્રાથી પરત આવેલી મહિલા કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચાર ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ બીમાર પડ?...
બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત
દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોત...
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...
ઈરાન પર હુમલાની ધમકી બાદ ટ્રમ્પનો યુ-ટર્ન! સૈન્ય કાર્યવાહી રદ કરી ડીલ તરફ વધ્યું અમેરિકા, વૈશ્વિક બજારોમાં રાહત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યા બાદ અચાનક પોતાનો અભિગમ બદલતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ટ્રમ્પે થોડા કલાકો પહેલાં જ ઈરાન પર “ખૂબ જ જો?...