વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMOનો ડુપ્લિકેટ અધિકારી વિરાજ મિઝોરમમાં ઝડપાયો
ગિફ્ટ સિટીના સીઈઓ તેમજ સીએમોના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે. મોડલ પર બળાત્કાર અને ડુપ્લીકેટ પાનકાર્ડ ના કેસમ...
શાળામાં ઇમરજન્સી સમયે શિક્ષકો રહેશે તૈયાર, ગુજરાતના દોઢ લાખથી વધુ શિક્ષકોએ CPR ટ્રેનિંગ મેળવી
રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 37 મેડિકલ કૉલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધું ડૉક્ટર્સ રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડીયો પલ્મોનરી રેસીસિ...
ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોના મોત
ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિક...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો “ગાથા નગર નડિયાદની” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
નડિયાદ - બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” સંવાદના માધ્યમથી મહોત્સવના મંચ પરથ?...
પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024 ઓ...
ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો
દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી ?...
‘ભારતને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે’- ભાજપની જીત પર અશ્વિની વૈષ્ણવે પીએમને આપ્યો શ્રેય
ચાર વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે. ત્યારે આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન ?...
ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ
ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને ...
અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત
અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ?...