વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આવેલ કથાકાર રાઘવેન્દ્રજી મહારાજના મુખે ભક્ત જનોએ કથાનુ રસપાન કર્યુ હતુ. દરરોજ બપોરના…










