ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી : દિવાલમાં ૨૦ મીટરનું મોટુ ગાબડુ
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કા?...
કપડવંજમાં પસાર થતાં હાઇવે પર ભારે વાહનો માટે પ્રતિબંધ
કપડવંજ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ભારે વાહનોના કારણે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી આ માર્ગ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્ય...
કપડવંજ જીવનશિલ્પ સ્કૂલના વિદ્યાર્થીઓનું “ખેલ મહાકુંભ” માં અભૂતપૂર્વ પરફોર્મન્સ
કપડવંજની જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જીવનશિલ્પ પ્રાઈમરી શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ- ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. શાળાના ૨૧૦ વિદ્યાર્થીઓએ ખ?...
નડિયાદ શહેરમાં પુન: સીટી બસો દોડશે : નગરપાલિકા દ્વારા સીટી બસના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો
નગરપાલિકા અને સીટી બસના કોન્ટ્રાક્ટરો વચ્ચે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઘરે એક મીટીંગ થઈ હતી. જેમાં નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સિટી બસ શરૂ કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ત?...
હત્યાની ઘટના : મહીજમાં એક વૃદ્ધને બેરહમીથી લાકડીનો ફટકો મારીને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ
ખેડા તાલુકાના મહીજ તળાવ ઉપરના રાવળ વાસમાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને એક ઈસમે રાત્રિના સમયે સ્કૂટર પર આવી વૃદ્ધને માથાના ભાગે લાકડી ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધન...
આણંદ ખાતે “મરી મસાલા શાકભાજી પાકો: વૈજ્ઞાનિક અભિગમ" વિષયક એક દિવસીય તાલીમ યોજાઇ
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એમ.કે.ઝાલાએ આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં જોડાઈને ‘મરી મસાલા શાકભાજી પાકોનો વ્યાપ વધારવા અંગે વૈજ્ઞાનિકો અને ખેડૂતોને પ્રોત્સાાહન પૂ?...
મહેસાણામાં શ્રીરામ સેવા સમિતિના ઉપક્રમે મૂળ ઊંઝાના વતની અને અમેરિકાના લોસ એન્જેલસમાં રહેતા શ્રી રામજીભાઈ પટેલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો
ડોંગરેજી મહારાજે તેમના વિશે આગાહી કરી હતી કે આ નાનકડો છોકરો મોટો થઈને સમાજસેવક થશે. તેઓ અમેરિકામાં અનેક માનવતાવાદી પ્રવૃત્તિઓ કરે છે. તેઓ પૂજ્ય દીદીમા એટલે કે ઋતુંભરાદેવીજીના નજીકના શિષ્ય ...
જ્ઞાનવાપી શિવાલયનાં ભોંયરામાં દેવી- દેવતાની પૂજા કરવા કોર્ટની મંજૂરી
દેવી-દેવતાની પૂજા માટે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વ્યવસ્થા ગોઠવશે. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી શિવાલયની બાજુમાં કાશી વિશ્વનાથ મંદિર છે અને ટ્રસ્ટ તેનું સંચાલન કરે છે. હિંદુ પક્ષકારોનો દાવો છે કે, ?...
તલગાજરડામાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિ સાથે રાજ્યના શિક્ષકોને ‘ચિત્રકૂટ સન્માન’ અર્પણ
રાજ્યના પસંદ થયેલા પાંત્રીસ શિક્ષકોને 'ચિત્રકૂટ સન્માન' અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ સાંપ્રત શિક્ષણ પ્રણાલી અને પાઠ્યક્રમ શીખવવા સાથે જ માનવ શરીર પણ પંચ તત્વ વિષય સાથેનું પાઠ્ય પુસ્ત?...
૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની સાંસ્કૃતિક અને પ્રવાસન વિરાસત ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની
પરેડમાં રજૂ થયેલા ટેબ્લોઝમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે “પીપલ્સ ચોઇસ એવોર્ડ”માં અવ્વલ ક્રમે ----------- વિજેતા પસંદગી સમિતિની જ્યુરી મેમ્બર્સ ચોઇસમાં ગુજરાતે અગ્રેસરતા મેળવી ----------- ‘MyGov Platform’...