નર્મદામાં ભાજપાનો જંગી પ્રચાર: ભદામ અને ખડગદામાં જગદીશભાઈ વિશ્વકર્માની જાહેરસભા, વિકાસ મુદ્દે ભાર
નર્મદા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં ભાજપાના પ્રચાર અભિયાનને તેજ ગતિ મળી છે. નાંદોદ તાલુકાના ભદામ તેમજ ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે યોજાયેલી ભવ્ય જાહેરસભામાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સંબોધન કરીને જનસમર્થન મજબૂત બનાવ્યું હતું. જાહેરસભામાં તેમણે…










