ઉનાળામાં આ લોકોએ ગરમ પાણી પીધું તો શરીરમાં વધી શકે મુશ્કેલી, જાણો કારણ
આપણા શરીરમાં લગભગ 70 ટકા પાણી હોય છે. તે શરીરને હાઇડ્રેટ કરે છે અને અંગોને સારી રીતે તાજું રાખે છે. તેથી જ આખા દિવસમાં ઓછામાં ઓછું 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.મોટાભાગના લોકો તેમના...
બદલાતા હવામાનમાં વાઈરલ ઈન્ફેક્શનથી પરેશાન થઈ રહ્યા છો, તો અપનાવો ઘરેલું ઉપચાર
વાઈરલ ઈન્ફેક્શન એક સામાન્ય સમસ્યા છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં લોકોને વાયરલ ઈન્ફેક્શનનો સામનો કરવો પડે છે. વાઈરલ ઈન્ફેક્શન એ વાઈરસને કારણે થાય છે જે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છ?...
એક મહિના સુધી આ આદતો અપનાવો, સ્ટ્રેસમાંથી રાહત મળવા લાગશે એ નક્કી
આધુનિક જીવનશૈલી અને વ્યસ્ત જીવનમાં માણસને અનેક સમસ્યાઓ ઘેરી વળે છે. ભલે લોકો તેમના ચહેરા પર સ્મિત રાખે છે. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો તેન?...
સ્કિન એલર્જી અને ફોલ્લીઓથી મળશે છુટકારો, અપનાવો આ ઘરેલું ઉપાય
ઉનાળા દરમિયાન, શરીર માટે વધુ પડતો પરસેવો થવો સામાન્ય છે જેના કારણે સ્કિન એલર્જીની સમસ્યા થાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશ અને એલર્જીથી બચવું ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ચામડીના રોગના દર્દીઓન...
2200 પગલાં ચાલ્યા પછી પ્રત્યેક એક પગલું વધુ ચાલવાથી આયુષ્ય વધે છે
સારા સ્વાસ્થ્ય અને આયુષ્યનો સીધો સંબંધ શારીરિક પ્રવૃત્તિ સાથે છે. બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત યુનિવર્સિટી ઑફ સિડનીના એક અભ્યાસ અનુસાર દરરોજ 2,200થી વધુ પ્રત્યેક એક પગલું ?...
સવારે ખાલી પેટ ન ખાઓ આ 5 વસ્તુઓ, નહીંતર આખો દિવસ રહેશો પરેશાન
સ્વસ્થ રહેવા માટે સવાર, બપોર અને રાતનો ખોરાક પોષણથી ભરપૂર હોવો જોઈએ, પરંતુ દિવસના પહેલા ભોજનમાં એટલે કે નાસ્તામાં વધુ ધ્યાન આપવું જરૂરી છે, કારણ કે સવારનું ભોજન દિવસ દરમિયાન શરીરને એનર્જી આપ...
ઉધરસ ખાઇ ખાઇને હાંફી ગયા છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે જલ્દી રાહત
શિયાળામાં ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો, તો અહીં ?...
રોજ સવારે ખાલી પેટ આ ખોરાક ખાશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થશે અને તમે સ્વસ્થ રહેશો
સારા હેલ્થ માટે જરુરી છે તમારા દિવસની શરુઆત સારી આદત સાથે કરો. જો તમે દરરોજ સવારે વર્કઆઉટની સાથે હેલ્ધી ફુડ લો તો તમે અનેક હેલ્થ સમસ્યાથી બચી શકો છો. તમે હેલ્ધી રહેવા માટે અનેક ફુડ તમારા ડાયટમ...
શિયાળામાં રોજ ખાશો આમળા તો મળશે અદ્ભુત ફાયદા, રોગ રહેશે કોષો દૂર
આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તે પાચન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ જાણીતું છે. શિયાળાની ?...
શેકેલું લસણ ખાવાથી થાય છે આ મોટા ફાયદા, જાણીને રહી જશો દંગ
લસણને એક સુપરફૂડની શ્રેણીમાં ઘણવામાં આવે છે. લસણને શેકીને ખાવાથી કેન્સરના કોષોને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે. તેમજ સવારે ખાલી પેટે 2 લવિંગ સાથે શેકેલા લસણનું સેવન ફાયદાકારક છે. તમારે શરીર?...