T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના બોયકોટ ડ્રામા વચ્ચે BCCIનું મોટું નિવેદન
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચને લઈને અનિશ્ચિતતા સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચ રમવા અંગે શરૂઆતમાં ઈનકાર કરાત?...
T20 વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત આજે, વાનખેડેમાં ભારત-અમેરિકા વચ્ચે ટક્કર
ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા T20 વર્લ્ડ કપ 2026ની આજથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. ભારત અને શ્રીલંકાની સહ-યજમાનીમાં રમાનારા આ વૈશ્વિક ક્રિકેટ મહોત્સવમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે...
પાકિસ્તાન બહાર, બાંગ્લાદેશ પાછું આવ્યું? ICCનો T20 વર્લ્ડ કપ ટ્વિસ્ટ : રિપોર્ટ
ICC T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે, પરંતુ ટુર્નામેન્ટની આસપાસ ઘણો અભૂતપૂર્વ નાટક થઈ ચૂક્યો છે. મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી દૂર કર્યા પછી, બાંગ્લાદેશે તેમની મેચો માટે ભ...
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં નહીં રમે, નવી ટીમને તક મળશે
બાંગ્લાદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે. બાંગ્લાદેશે 2026 ના T20 વર્લ્ડ કપમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારત નહીં આવે. છેલ્લા કેટલ?...
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કેપ્ટન, અક્ષર વાઈસ કેપ્ટન, ગિલ બહાર
T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ વખતે પણ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે, જ્યારે ગુજરાતના સ્ટાર ?...
ફક્ત 100-100 રૂપિયામાં મળશે T20 વર્લ્ડ કપ 2026 મેચોની ટિકિટ!
T20 વર્લ્ડ કપ 2026 માટે ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ શિખરે પહોંચ્યો છે અને આ વચ્ચે મેચોની ટિકિટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમનું સંચાલન કરતી ક્રિકેટ એસોસિએશન ?...
T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
આઈસીસી ટી20 વર્લ્ડકપ 2026નો શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થઈ ગયો છે અને આ ટૂર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધી ચાલશે. કુલ 20 ટીમો ભાગ લેશે, જેમાં ઈટલી પહેલીવાર કોઈપણ ક્રિકેટ વર્લ્ડકપમાં ...
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો
ક્રિકેટ ચાહકો માટે ખુશીની ખબર એ છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું નક્કી થયું હોવાનું એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. આ દુનિયાના સૌથી...
T20 વર્લ્ડકપ 2026 માટે 15 ટીમ ક્વૉલિફાઈ, પહેલીવાર આ ટીમ રમશે
આગામી વર્ષ 2026માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ યોજાનાર ICC T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હવે સુધી 15 ટીમોએ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાઈ પણ કરી લીધું છે. આ ટ...