ઇન્કમ ટેક્ષ વિભાગની દેશવ્યાપી રેડ, 200થી વધુ ઠેકાણાઓ પર દરોડા
આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા દેશવ્યાપી સ્તરે કરચોરી સામે કડક પગલાં લેતા હાલ 200થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ દરોડાઓ રાજકીય દાન (political donations), મ?...
ઈન્કમ ટેક્સના નિયમો બદલાયા, ITR ફાઈલ કરતા પહેલા જાણી લેજો, થશે મોટો ફાયદો
આયકર વિભાગે આર્થિક વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારવાની જાહેરાત કરી છે. હવે એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ITR ભરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર રહેશે. તારીખ આગળ વધારવાનું કારણ નિયમો?...
આવકવેરા વિભાગે ITR-1, ITR-4 માટે આ ખાસ સુવિધા પૂરી પાડી છે, સંપૂર્ણ વિગતો તપાસો
આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1 અને ITR-4 માટે એક્સેલ સુવિધા પૂરી પાડી છે, જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે. આવકવેરા વિભાગે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંબંધિત માહિત?...
10 લાખ ફિશિંગ એટેક… આપણી સંસ્થાઓના ઈમેલ, અધિકારીના સોશિયલ એકાઉન્ટ ટાર્ગેટ
ભારત સામે પાકિસ્તાની સાયબર યુદ્ધના પ્રયાસો વધતા જઈ રહ્યા છે અને APT-36 જેવી સંગઠિત હેકર જૂથો દ્વારા ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ખાનગી માહિતી નિશાન પર છે. અહીં આ આતંકવાદી ડિજિટલ હુમલ...
પગારદારો આ વર્ષે સરળતાથી ફાઇલ કરી શકશે રિટર્ન, ફોર્મ-16માં થયા મોટા ફેરફાર
1 એપ્રિલથી શરુ થયેલા નવા નાણાકીય વર્ષમાં દેશભરના કરોડો કરદાતાઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેના માટે CBDTએ ફાયનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે ITR ફોર્મ જારી કરી દીધા છે. જેમાં ન?...
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂ?...
આવકવેરો ભરનારાઓને મોટી રાહત ! મળશે કમ્પાઉન્ડિંગનો લાભ, જાણો કેવી રીતે સેટસ થશે કેસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે CBDT એ આવકવેરા કાયદા હેઠળ આચરવામાં આવેલા ગુનાઓ અંગેની જાહેરાતમાં કરદાતાઓને રાહત આપી છે. સોમવારે, 17 માર્ચે, CBDTએ જણાવ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ તમા...
નવા ઈન્કમ ટેક્સ બિલ 2025નો ડ્રાફ્ટ જાહેર,સરળ ભાષામાં સમજો સામાન્ય લોકો માટે શું બદલશે
સરકારે નવા આવકવેરા બિલ 2025નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જે ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલ ટેક્સ કાયદાની ભાષાને સરળ બનાવવા અને તેની પ્રક્રિયાઓને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સ...
તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલટેક્સથી પણ રાહત આપવા જઈ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટ...
આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર
હાલના કેન્દ્રીય બજેટમાં ટેક્સમાં મોટી છૂટ આપીને દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સીતારામ અને તેમના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ?...