click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ
Gujarat

ITRમાં ખોટી માહિતી આપવા બદલ થશે 200 ટકા દંડ અને 7 વર્ષની કેદ

Last updated: 2025/07/17 at 7:16 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવીને હવે 15 સપ્ટેમ્બર 2025 રાખી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે કરદાતા આતુરતામાં નહીં પરંતુ શાંતિથી અને સમજૂતીપૂર્વક તેમના તમામ આવક અને કપાત સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરીને સાચી માહિતી સાથે રિટર્ન ફાઈલ કરી શકે. આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ કરદાતા ભૂલથી કે જાણી જોઈને ખોટી માહિતી આપે છે, નકલી કપાતનો દાવો કરે છે કે ટેક્સ ચોરી કરે છે તો તેને ભારે પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે.

આવકવેરા વિભાગ હવે ટેક્સ રિટર્નમાં આપેલી માહિતીની સચોટતા તપાસવા માટે એઆઈ (Artificial Intelligence) અને ડેટા એનાલિટિક્સના સાધનોનો વ્યાપક ઉપયોગ કરી રહ્યો છે. ખાસ કરીને TDS ડેટા, બેન્ક રેકોર્ડ્સ અને અન્ય તૃતીય પક્ષ સ્ત્રોતોની મદદથી ક્લેમોની સરખામણી કરીને ખોટા દાવાઓ ઝડપવામાં આવી રહ્યાં છે. આવકવેરા અધિનિયમની કલમ 10(13A) હેઠળ આપવામાં આવતું HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ), કલમ 80G હેઠળ દાનના દાવા અને 80C, 80D વગેરે જેવી અનેક છૂટની કલમોનો નકલી ઉપયોગ થતા કેટલાય કેસો પકડાયાં છે. કેટલાક ટેક્સ એજન્ટ “ગેરેન્ટીડ રિફંડ”નો દાવો કરીને લોકો પાસેથી નકલી ડોક્યુમેન્ટ બનાવી આવી છૂટ મેળવાવે છે, જે હવે તાત્કાલિક રીતે એઆઈ દ્વારા શોધાઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ આવા ખોટા દાવાઓ કરે છે અને એઆઈ ટેક્નોલોજી દ્વારા ઝડપાઈ જાય છે, તો તેને આવકવેરા અધિનિયમ હેઠળ બે સ્તરે કડક પગલાંનો સામનો કરવો પડે છે – પેનલ્ટી અને સજા. પેનલ્ટી તરીકે, ખોટા કપાત ક્લેમ પર મૂળ ટેક્સના 200% સુધી દંડ ફટકારવામાં આવે છે અને ઉપરાંત 24% વાર્ષિક વ્યાજ પણ લાગુ થાય છે. વધુમાં, ટેક્સ ચોરીને લઈને કલમ 276C હેઠળ કેસ પણ ચાલે શકે છે, જેમાં 7 વર્ષની જેલસજાની જોગવાઈ છે.

આવકવેરા વિભાગે કરદાતાઓને આગ્રહપૂર્વક સલાહ આપી છે કે તે કોઈ એજન્ટ કે બોગસ કન્સલ્ટન્ટના વચન પર આધાર ન રાખે, ભલે તે “સાવ નક્કી રિફંડ મળશે” એવું કહેતો હોય. હવે માત્ર રિટર્ન ફાઈલ કરવી પૂરતી નથી, દરેક કપાત કે છૂટના દાવાને પૂરતો દસ્તાવેજી આધાર પણ હોવો ફરજિયાત છે, કારણ કે એઆઈ ટૂલ્સ માત્ર જણાવેલી આવક જ નહીં પણ AIS (Annual Information Statement), ફોર્મ 26AS અને પાન આધારિત અન્ય સ્ત્રોતો સાથે માહિતીની તુલના કરીને તરત વિસંગતિઓ પકડી શકે છે.

જો ભૂલથી કોઈ ખોટો ક્લેમ દાખલ થયો હોય, તો કરદાતાઓ માટે રાહતરૂપ વિકલ્પ તરીકે ITR-U (Updated Return) ઉપલબ્ધ છે. આ ફોર્મ દ્વારા તમે પહેલાં ફાઈલ કરેલ રિટર્નમાં સુધારણા કરી શકો છો અને પોતાની ભૂલ માનીને સુધારેલી માહિતી રજૂ કરીને પેનલ્ટી અને કેસ જેવી જટિલતાઓથી બચી શકો છો.

કુલ મળીને આવકવેરા વિભાગ ટેક્નોલોજી પર આધારિત એક ઝડપી અને શક્તિશાળી વ્યવસ્થા ઊભી કરી રહ્યો છે જેથી ટેક્સ નીતિમાં પારદર્શિતા અને ઈમાનદારી સુનિશ્ચિત થાય.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: AIS, Artificial Intelligence, Breaking news, Finance Minister, HRA, Income Tax, ITR, ITR-U, latest news, Narendra Modi, news channel in india, oneindianews, આવકવેરા વિભાગ, ઈનકમ ટેક્સ રિટર્ન, એઆઈ, નાણાકીય વર્ષ 2023-24, હાઉસ રેન્ટ એલાઉન્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘અમે યુદ્ધથી ડરતાં નથી, આખી જિંદગી આ જ કર્યું છે’, ઈઝરાયલના હુમલા બાદ સીરિયાની ચેતવણી
Next Article હિંદુ, બૌદ્ધ અને શીખ સિવાયના અન્ય તમામ લોકોના SC સર્ટિફિકેટ કરાશે રદ: મહારાષ્ટ્ર સીએમની ઘોષણા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?