Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 31°C

india news

2,682 stories

‘વિશ્વ પર્યાવરણ દિને’ વડાપ્રધાનના સુરત આગમન પ્રસંગે ‘પર્યાવરણ જતન’ના શપથ સાથે ભવ્ય સાયકલ રેલીની આગેવાની કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

મધ્ય-પૂર્વના યુદ્ધને પગલે સર્જાયેલી ક્રૂડ કટોકટી સામે જનજાગૃતિ : ઇંધણ બચતના વડાપ્રધાનના આહવાનને ઝીલી લેતા સુરતીઓ ‘વિશ્વ પર્યાવરણ દિને’ સુરતનાં આંગણે મહેમાન બનેલા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અનોખી પહેલ કરવામાં આવી હતી. આ બેવડા અવસરને યાદગાર બનાવવા તેમજ મધ્ય-પૂર્વના…

· 1 min read

ચિનાબ નદી પર ભારતના બે મોટા પ્રોજેક્ટ્સથી પાકિસ્તાનમાં ચિંતા, જળ વ્યવસ્થાપનને લઈને વધ્યો વિવાદ

ભારત દ્વારા ચિનાબ નદી પર હાથ ધરવામાં આવેલા બે મહત્વપૂર્ણ જળ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને લઈને પાકિસ્તાનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત ચિનાબ-બિયાસ લિંક પ્રોજેક્ટ અને જમ્મુ-કાશ્મીરમાં સ્થિત સલાલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ખાતે સેડિમેન્ટ મેનેજમેન્ટ માટે નવી ટનલના નિર્માણને…

· 4 min read

હજીરા પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા PM મોદી, K-9 વજ્રા, જોરાવર ટેન્ક અને સ્વદેશી ડિફેન્સ પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લઈને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપ્યું છે. લગભગ સાત વર્ષ બાદ થયેલી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ…

· 3 min read

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણનો સંદેશ આપવામાં…

· 2 min read

ખાન સર વિરુદ્ધ FIR નોંધાઈ, હવે પોલીસ કદમકુઆન પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરશે

પટના પોલીસે પટનાના જાણીતા કોચિંગ શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ કદમકુઆન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. કદમકુઆન પોલીસે ખાન સર વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. કદમકુઆન…

· 3 min read

RBIએ 12 બિલિયન ડોલરનું સોનું વેચ્યાના દાવા પર બ્લૂમબર્ગે માંગી માફી, રિપોર્ટ પાછો ખેંચ્યો

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સોનાના ભંડારને લઈને તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ દેશભરમાં ચર્ચા અને વિવાદ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે RBIએ વિદેશી હૂંડિયામણ જાળવવા માટે અંદાજે 12 બિલિયન યુએસ ડોલર મૂલ્યનું…

· 3 min read

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌ પ્રથમ પત્રકાર વનનુ લોકાર્પણ કરાયું

રાજ્ય મંત્રી, ઉચ્ચ પદાધિકારી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારોએ પત્રકાર વનમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો આપ્યો સંદેશો પત્રકાર વનમાં લીંબડો, બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મીનેલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના…

· 3 min read

અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ

વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વિસ્તાર વધારવા અને શહેરને વધુ સ્વચ્છ તથા ગ્રીન બનાવવાના ઉદ્દેશ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘મિશન…

· 3 min read

સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના…

· 3 min read

RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, EMIમાં રાહતની આશા રાખનારાઓને ઝટકો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પૂર્ણ થયા બાદ દેશના કરોડો લોનધારકો અને રોકાણકારોની નજર જે નિર્ણય પર હતી તે જાહેર કરવામાં આવ્યો છે. RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને 5.25 ટકા પર યથાવત્ રાખવાનો…

· 4 min read