ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત, કોર્ટે ફોજદારી કેસ કાયમી ધોરણે રદ કર્યો
ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. અમેરિકાની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી તથા કેટલાક અન્ય આરોપીઓ સામે 2024માં દાખલ કરવામાં આવેલા ફોજદારી કેસને રદ કરવાનો અમેરિકી ન્યાય વિભાગનો (US Department of Justice –…










