Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

india news

2,675 stories

ગઢડામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની મુલાકાત લીધી

ગઢડા (સ્વામીના): ગઢડા શહેરમાં રહેતા અને 89 વર્ષની વયે પણ સતત ચિત્રકામ સાથે જોડાયેલા વયોવૃદ્ધ ચિત્રકાર દયાળજીભાઈ પટેલની કલા સાધનાથી પ્રભાવિત થઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ તેમની ‘ચિત્રમ આર્ટ ગેલેરી’ની વિશેષ મુલાકાત લીધી હતી. દયાળજીભાઈ પટેલે…

· 2 min read

‘વંદે માતરમ્’ એ ‘ગાન’ જ નહી, તેના વિશે ‘ભાન’ અનિવાર્ય ગણાવતાં મોરારિબાપુ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયમાં 'વંદે માતરમ્ રાષ્ટ્રવંદના સપ્તાહ' પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે, માત્ર 'વંદે માતરમ્' એ 'ગાન' જ નહી, તેના વિશે 'ભાન' અનિવાર્ય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના…

· 2 min read

પાટણમાં પિતાના અગ્નિસંસ્કાર બાદ પુત્રનું હાર્ટ એટેકથી અવસાન, ઝવેરી બજારમાં શોકની લાગણી

પાટણમાં એક જ પરિવાર પર ટૂંકા સમયગાળામાં બે આઘાતજનક મોતની ઘટના બનતા શોકનું મોજું ફરી વળ્યું છે. પિતાના અવસાન બાદ તેમના અગ્નિસંસ્કારની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરેલા 48 વર્ષીય પુત્રનું હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવારજનો,…

· 2 min read

ગ્લાસગોમાં 39 મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે PM મોદીની ખાસ મુલાકાત, ‘જે રમશે, તે ખીલશે’નો આપ્યો સંદેશ

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારતનું નામ રોશન કરનાર ભારતીય મેડલ વિજેતા ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિશેષ મુલાકાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી તેમની સાથે વાતચીત કરી હતી. ખેલાડીઓ સાથેના સંવાદ દરમિયાન…

· 5 min read

FCRA પર કોંગ્રેસ vs ભાજપ : કાયદો લાવનાર કોંગ્રેસ હવે વિદેશી ભંડોળના કડક નિયમો સામે કેમ ઉઠાવી રહી છે સવાલ?

વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા Foreign Contribution (Regulation) Act એટલે કે FCRAને લઈને ફરી એકવાર રાજકીય વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો કેન્દ્રની મોદી સરકાર પર FCRAનો ઉપયોગ NGOs અને સિવિલ સોસાયટી સંગઠનો પર દબાણ વધારવા માટે થતો હોવાનો…

· 8 min read

માલપુરમાં ધોરણ 3ની 8 વર્ષની બાળકીને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મના પ્રયાસનો આરોપ, નાનાભાઈ ખાંટ ઝડપાયો

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે માલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી દુકાનદાર નાનાભાઈ રમણભાઈ ખાંટની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. પ્રાથમિક વિગતો મુજબ, ધોરણ…

· 4 min read

વડોદરા : ગોત્રીની યુવતીનો મીરાન કાદરી પર લગ્નની લાલચ આપી છેતરપિંડીનો આરોપ, પરિણીત હોવાની વાત છુપાવ્યાનો દાવો

વડોદરા શહેરમાં એક હિન્દુ યુવતીએ મીરાન કાદરી નામના શખ્સ સામે લગ્નની લાલચ આપી લાંબા સમય સુધી છેતરપિંડી અને શોષણ કર્યાના ગંભીર આરોપ લગાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ગોત્રી વિસ્તારમાં રહેતી યુવતીનો દાવો છે કે આરોપીએ તેની સાથે પ્રેમસંબંધ બાંધી લગ્ન…

· 4 min read

ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા

ભાવનગર જિલ્લામાં બે યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવતીઓને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવારજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી…

· 4 min read

TISS કેસમાં 2 વિદ્યાર્થીઓને જામીન નહીં : ઉમર ખાલિદ-શરજીલ ઈમામના સમર્થનમાં નારા અને માઓવાદી સાહિત્ય મુદ્દે કોર્ટ સખત

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (TISS)ના મુંબઈ કેમ્પસમાં પૂર્વ દિલ્હી યુનિવર્સિટી પ્રોફેસર જી.એન. સાઈબાબાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પરવાનગી વિના યોજાયેલા કાર્યક્રમના કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે નવ વિદ્યાર્થીઓમાંથી સાતને આગોતરા જામીન મંજૂર કર્યા છે, જ્યારે અભિરૂપ…

· 7 min read

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ : હર્ષ સંઘવીનું બસ ડેપોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન, દિવ્યાંગ શૌચાલયને તાળું જોઈ આપ્યા કડક નિર્દેશ

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026’ના પ્રારંભ પ્રસંગે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પ્રજાલક્ષી અભિગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમ પહેલાં તેમણે સાપુતારા બસ ડેપોની અચાનક મુલાકાત લઈને મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત…

· 4 min read