અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાઇસન્સ રદ, ભારતીયોને ઝટકો
અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે non-domiciled અને વિદેશી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. વાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના જણાવ્યા પ્રમાણે, રાજ્યો સાથેના સંકલનથી 28,000થી વધુ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. અમેરિકી અધિકારીઓનો દાવો છે…










