Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 35°C

india news

2,677 stories

PM-KUSUMથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ, 14,989 સોલાર પંપથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

એક સમય હતો જ્યારે નર્મદા જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા ખેડૂતો ખેતી માટે વરસાદની રાહ જોતા હતા. આજે એ જ ખેડૂતો સૂર્યોદયની રાહ જુએ છે, કારણ કે હવે સૂર્યપ્રકાશ માત્ર ઉજાસ જ નહીં, પરંતુ ખેતરોમાં પાણી, ભરપૂર પાક અને…

· 6 min read

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલ 30,499 મતથી જીત્યા

વડોદરાની અત્યંત ચર્ચિત માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતિષ પટેલ, જેઓ સતેન્દ્ર પટેલ તરીકે પણ ઓળખાય છે, તેમણે 30,499 મતની પ્રચંડ સરસાઈ સાથે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને આ ચૂંટણીમાં…

· 4 min read

CWG 2026માં ભારતનો ઐતિહાસિક દબદબો: 39 મેડલ જીત્યા; PM મોદીએ ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની પ્રશંસા કરી

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે અનેક ઐતિહાસિક ઉપલબ્ધિઓ સાથે પૂર્ણ થઈ છે. કુસ્તી, બેડમિન્ટન, શૂટિંગ, હોકી અને ટેબલ ટેનિસ જેવી ભારતની પરંપરાગત રીતે મજબૂત રમતો આ આવૃત્તિમાં સામેલ ન હોવા છતાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને કુલ…

· 7 min read

DRDOની ઐતિહાસિક સિદ્ધિ : ભારતનું પ્રથમ સ્વદેશી 350 કિલોગ્રામ થ્રસ્ટ ટર્બોજેટ એન્જિન તૈયાર

ભારતે સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની બેંગલુરુ સ્થિત ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટે દેશનું પ્રથમ સ્વદેશી 350 કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ એન્જિન ખાસ કરીને મિસાઇલ…

· 7 min read

‘વિકસિત ભારત માટે યુવાનો નશામુક્ત હોવા જરૂરી’: PM મોદીએ 100 સપ્તાહના ‘નશા મુક્ત ભારત અભિયાન’નો કર્યો પ્રારંભ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 'નશા મુક્ત ભારત અભિયાન' હેઠળ દેશવાસીઓને સંબોધતા યુવાનોને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે નશામુક્ત સમાજનું નિર્માણ માત્ર વ્યક્તિગત કે પારિવારિક જવાબદારી નથી, પરંતુ વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રીય આવશ્યકતા છે. જો…

· 5 min read

અમદાવાદમાં હવે QR કોડ અને દંપતીના ફોટાવાળું લગ્ન પ્રમાણપત્ર, AMCની પેપરલેસ સેવાનો પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોની સુવિધામાં વધારો કરતો મહત્ત્વપૂર્ણ ડિજિટલ નિર્ણય લીધો છે. અમદાવાદમાં હવે લગ્નની નોંધણી બાદ દંપતીના ફોટોગ્રાફ અને QR કોડ સાથેનું નવું ડિજિટલ લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવશે. નવી વ્યવસ્થાથી લગ્ન પ્રમાણપત્રની ખરાઈ વધુ સરળ બનશે અને નાગરિકોને વિવિધ…

· 6 min read

પોલીસના વેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું, બંગાળ STFની તપાસમાં મોટો ખુલાસો

પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પાકિસ્તાન સાથે સંકળાયેલા હોવાની આશંકાવાળા એક કથિત આતંકી મોડ્યુલની તપાસમાં મહત્ત્વના ખુલાસા કર્યા છે. STFના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા હમીમ મોંડલ અને તેની નજીકની સહયોગી અર્પિતા સરકાર પર દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા પ્રદર્શન દરમિયાન…

· 6 min read

વંદે ભારત ફરી બની ‘જીવનરક્ષક’ : અંકલેશ્વરથી અમદાવાદ દાતાનું હૃદય પહોંચાડાયું, 78મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ

ભારતીય રેલવેની અદ્યતન અને ઝડપી વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અણમોલ માનવજીવન બચાવવા માટે ‘જીવનરક્ષક’ સાબિત થઈ છે. મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ સંકલનનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત દાતાના હૃદયનું રેલવે મારફતે સુરક્ષિત અને ઝડપી પરિવહન…

· 4 min read

105 વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાવનાર કોંગ્રેસ ક્યારે માફી માંગશે? પ્રશાંત વાળાનો ‘નવનિર્માણ આંદોલન’ને લઈ કોંગ્રેસ પર પ્રહાર

દિલ્હીમાં સીજેપી (CJP)ના નેતૃત્વમાં યોજાયેલા સંસદ માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત બળપ્રયોગના મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ મુદ્દે ગુજરાત ભાજપના મીડિયા વિભાગના પ્રમુખ પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં…

· 5 min read

સ્પેનના સેઉટામાં ભયાનક સ્થળાંતર સંકટ : 60 હજાર લોકો ઘૂસી ગયા, 57નાં મોત; સ્પેને સેના ઉતારી

સ્પેનના ઉત્તર આફ્રિકામાં આવેલા એન્ક્લેવ સેઉટામાં અભૂતપૂર્વ સ્થળાંતર અને માનવીય સંકટ સર્જાયું છે. મોરક્કોથી જમીન અને સમુદ્રના માર્ગે માત્ર થોડા કલાકોમાં અંદાજે 50,000થી 60,000 લોકો સેઉટામાં પ્રવેશી ગયા હતા. અચાનક આવેલા આટલા મોટા માનવપ્રવાહને કારણે શહેરની સરહદ વ્યવસ્થા, આશ્રય કેન્દ્રો,…

· 6 min read